________________
७९
दुःषमोपनिषद् मच्छरेणं तुरक्केहिं वीरस्स अंगुलि कट्टिआ । तं गहिऊण य ते पट्ठिया । तओ लग्गा पज्जलिओ(आ) तुरयाण पुच्छा, लग्गा य बलिओ मिच्छाणं पुच्छा (?) तओ तुरए छड्डित्ता पायचारिणो चेव पणट्ठा धम्म त्ति धरणीए पडिया । रहिमानं सुमरंता विलवंता दीणखीणसव्वबला नहंगणे अदिट्ठवाणीए भणिया - एवं वीरस्स अंगुली आणिता तुम्हेहिं जीवसंप(स)ए પહિમા
तओ गज्जणाहिवई विम्हिअमणो सीसं धुणंतो सिल्लारे
નિષ્ફળ ગયા. ત્યારે તુર્કોએ વિહળ થઈને મત્સરથી શ્રીવીરની આંગળી કાપી. તેને લઈને તેમણે પ્રસ્થાન કર્યું. પછી તેઓ જે ઘોડા પર બેઠા હતાં તે ઘાડીઓના પૂંછડા બળવા લાગ્યા અને તે મ્લેચ્છોની પાછળના ભાગ પણ બળવા લાગ્યા. પછી ઘોડાઓને છોડીને તેઓ પગે જ દોડવા લાગ્યા, તો “ધમ્મ કરીને જમીન પર પડ્યા. તેઓ રહેમાન (અલ્લાહ)ને યાદ કરી રડવા લાગ્યા. દીન થઈ ગયા તેમનું સર્વ બળ ક્ષીણ થયું. ત્યારે આકાશમાં અદશ્ય વાણીએ તેમને કહ્યું, “આ રીતે શ્રીવીરની આંગળી લાવતા તમે જાનના જોખમમાં પડ્યા છો.” પછી ગર્જનાધિપતિએ વિસ્મિત થઈને માથું ધુણાવતા સૈનિકોને