________________
दुःषमोपनिषद्
७३
वुत्तं
भद्दे ! एस महापुरिसो भविस्सइ, ता सव्वपयत्तेण पालणिज्जो । तओ सा अणुकंपाए चेइहरचिंताकरणे निउत्ता । गुणेहिं सो अ दारओ कयनाहडनामो गुरुमुहाओ पंचपरमेट्ठिनमोक्कारं सिक्खिउं सो अ चवलत्तेण गहिअधणुसरो अक्खयपट्टयस्स उवरिं आगच्छते मूसए अमूढलक्खो मारेइ | तओ सावएहिं चेइहराओ निक्कालिओ जणाणं गावी रक्खेइ ।
---
अन्नया केण वि जोगिणा पुरबाहिरे भमंतेण सो दिट्ठो । बत्तीसलक्खणधरो त्ति विन्नासिओ । तओ तेण सुवण्ण
મહાપુરુષ થશે. માટે સર્વ પ્રયત્નથી તેનું પાલન કરવું.’ પછી તેના પર દયા કરીને તેને દેરાસરની દેખભાળ કરવામાં નિયુક્ત કરી. તે પુત્રનું ગુણનિષ્પન્ન એવું નાહડ નામ કર્યું. તે ગુરુમુખથી પંચનમસ્કાર મંત્ર શીખ્યો. તે ચપળતાથી ધનુષ્ય-બાણ લઈને ચોખાના પાટલાની ઉપર આવતા ઉંદરોને લક્ષ્યવેધીપણે મારે છે. તેથી શ્રાવકોએ તેને જિનાલયમાંથી કાઢ્યો. પછી તે લોકોની ગાયોનું રક્ષણ કરે છે.
અન્ય કાળે કોઈ યોગી નગરની બહાર ફરતો હતો, તેણે તેને જોયો. ‘આ બત્રીસ લક્ષણોથી યુક્ત છે' એમ ઓળખ્યો.