________________
૭૨
दुःषमगण्डिका महादेवी आवण्णसत्ता पलाइत्ता बंभाणपुरं पत्ता । तत्थ य सयललक्खणसंपुण्णं दारयं पसूआ । तओ नयरीए बाहिं एगत्थ रुक्खे तं बालयं झोलिआगयं ठावित्ता सयं तप्पासए ठिया किंचि कम्मं काउमाढत्ता । तत्थ य देवजोगेण समागया सिरिजज्जिगसूरिणो । तरुच्छायं अपरावत्तमाणिं दट्ठण 'एस पुण्णवंतो भावि' त्ति कलिऊण चिरं अवलोइंता अच्छिआ ।
तीए रायपत्तीए आगंतूण भणिआ सूरिणो - भयवं ! किं एस दारओ कुलक्खणो कुलक्खयकरो दीसइ ? सूरिहिं
ગર્ભવતી હતી. તે નાસીને બ્રહ્માણપુર પહોંચી. ત્યાં તેણે સર્વ લક્ષણોથી સંપૂર્ણ એવા પુત્રને જન્મ આપ્યો. પછી નગરીની બહાર એક વૃક્ષ પર ઝોળીમાં તે બાળકને રાખીને પોતે તેની પાસે રહીને કાંઈક કામ કરવા લાગી.
ત્યાં ભવિતવ્યતાના યોગથી શ્રીજસ્જિગસૂરિજી આવ્યા. તેમણે જોયું કે ઝાડની છાયા ફરતી નથી, તેથી આ પુણ્યવંત થશે, એમ સમજીને લાંબો સમય સુધી તેને જોતા રહ્યા.
તે રાજપત્નીએ આવીને સૂરિજીને કહ્યું – ભગવન્! શું આ પુત્ર ખરાબ લક્ષણવાળો, કુળનો ક્ષય કરનાર દેખાય છે ? આચાર્યશ્રીએ કહ્યું, “કલ્યાણિની ! આ