________________
दुःषमोपनिषद्
७१ साचोर - इतिनामख्याते नगरे, जिनभवनम् - श्रीमहावीरप्रभुसत्कमहाप्रासादः, सम्भूतम् - शोभातिशयसम्पन्नतयोत्पन्नम् । अत्र कल्पः - इहेव जंबूद्दीवे दीवे भारहे वासे मरुमंडले सच्चउरं नाम नयरं । तत्थ नाहडकारियं सिरिजज्जिगसूरिगणहरपइट्ठियं पित्तलमयं सिरिवीरजिणबिंबं चेहरे अच्छइ । कहं नाहडराइणा तं कारिअं ति तस्स उप्पत्ती भण्णइ - पुचि नडूलमंडलमंडणमंडोवरनयरस्स सामि रायाणं बलवंतेहिं दाइएहिं मारिऊण तं नयरं अहिट्ठियं । तस्स रण्णो
કાળ ગયો, ત્યારે સત્યપુરમાં = મારવાડમાં “સાચોર’ નામથી પ્રસિદ્ધ નગરમાં, જિનભવન = શ્રી મહાવીર પ્રભુનો મોટો પ્રાસાદ, થયો - અત્યંત શોભાથી યુક્તપણે ઉદ્દભવ્યો.
અહીં આ પ્રમાણે સત્યપુર તીર્થનો કલ્પ છે – આ જ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં મારવાડમાં સત્યપુર નામનું નગર છે. ત્યાં નાહડે કરાવેલ, શ્રી જસ્જિગસૂરિજીએ પ્રતિષ્ઠિત પિત્તળમય શ્રી વીરજિનની પ્રતિમા ચૈત્યમાં છે. તે કેવી રીતે નાહડ રાજાએ કરાવી, તેની ઉત્પત્તિ કહેવાય છે – પહેલા નકૂલમંડલના વિભૂષણ એવા મંડોવર નગરના સ્વામીને બળવાન રાજાઓએ મારીને તે નગરીના તેઓ સ્વામી બની ગયા. તે રાજાની પટ્ટરાણી