________________
४७
दुःषमोपनिषद् आर्यसिंहगिरिसूरिः, तत्पट्टे चाऽऽगत आर्यवज्रस्वामी, तद्वक्तव्यतां साक्षाद् गण्डिकाकृदेवाऽऽह - पंचसएसु वरिसाण अइगएसुं जिणाओ वीराओ । वयरो सोहग्गनिही सुनंदगब्भे समुपन्नो ॥२४॥
वीराज्जिनात् - कारुण्यपुण्यार्णवश्रीवर्द्धमानस्वामिनः सकाशात्, वर्षाणां पञ्चशतेष्वतिगतेषु सत्सु सौभाग्यनिधिर्वज्रो सुनन्दागर्भे समुत्पन्नः । अक्षरार्थः सुगमः, भावार्थस्तु कथानकावसेयः, तच्चेदम् - तुम्बवनग्रामे
પાટે આર્ય સિંહગિરિસૂરિ આવ્યા. અને તેમની પાટે આર્ય વજસ્વામી આવ્યા, જેમની વિગત ગંડિકાકારશ્રી સ્વયં જ કહે છે –
વીર જિનથી પાંચસો વર્ષ પસાર થયા, ત્યારે સૌભાગ્યનિધિ વજ સુનંદાગર્ભમાં ઉત્પન્ન થયા. ૨૪ll
વીર જિનથી = કરુણારૂપી પવિત્ર સાગર એવા શ્રી વર્તમાન સ્વામિથી પાંચસો વર્ષ પસાર થતા સૌભાગ્યના ભંડારસમા શ્રી વજસ્વામી સુનંદામાતાના ગર્ભમાં ઉત્પન્ન
થયા.
અક્ષરાર્થ સુગમ છે. ભાવાર્થ તો કથાનકથી જાણવો,