________________
दुःषमगण्डिका तिचाराऽऽसेवनेन वा यः सकलसंयमसारगलनात्पलञ्जिवन्नि: सारः स पुलाक इत्याशयः ।
। स च द्विधा भवति, लब्ध्या सेवया च । तत्र लब्धिपुलाको देवेन्द्रर्द्धिसमसमृद्धिको लब्धिविशेषयुक्तः । अन्ये त्वाहुः - आसेवनतो यो ज्ञानपुलाकः, तस्येयमीदृशी लब्धिः, स एव च लब्धिपुलाकः, न तद्व्यतिरिक्तः कश्चिदपर इति ।
आसेवापुलाकस्तु पञ्चविधः - ज्ञानपुलाकः, दर्शनपुलाकः, चारित्रपलाकः, लिङ्गपुलाकः, यथासूक्ष्मपुलाकश्च ।
કરવાથી અથવા જ્ઞાન વગેરેના અતિચારોને સેવવાથી જે સર્વ સંયમનો સાર નીકળી જવાથી નિસાર બન્યો છે, તે પુલાક છે, એવો અહીં આશય છે.
તે બે પ્રકારનો હોય છે. (૧) લબ્ધિથી (૨) પ્રતિસેવાથી. તેમાં લબ્ધિપુલાક દેવેન્દ્રની ઋદ્ધિની સમાન સમૃદ્ધિવાળો વિશિષ્ટલબ્ધિથી યુક્ત હોય છે. અન્યો તો કહે છે કે જે આસેવનથી જ્ઞાનપુલાક હોય છે, તેની આવી લબ્ધિ હોય છે. અને તે જ લબ્ધિપુલાક છે, તેના સિવાય કોઈ બીજો નથી.
આસેવન-પુલાક પાંચ પ્રકારનો છે. (૧) જ્ઞાનપુલાક (૨) દર્શનપુલાક (૩) ચારિત્રપુલાક (૪) લિંગપુલાક (૫)