________________
दुःषमोपनिषद् चक्रवर्तिसैन्यमपि - षट्खण्डाधिपतिसत्कचतुरशीतिहस्तिलक्षादिलक्षणमनीकमपि, चूर्णयेत् - विनाशयेत्, तया शक्तियुक्तः - तादृश्या लब्ध्योपेतः साधुः, पुलाकनाम्नी
શ્વર્યસ્થ સ: – પુનાવનશ્ચિક, રાતવ્ય: - કામતોડવાન્તવ્ય: (દથતિ માવતીસૂત્રે ર-) |
एतत्त्वत्रावगन्तव्यम् - पुलाकशब्देनासारं धान्यम् - तन्दूलकणशून्यं पलञ्जितरूपं भण्यते, तेन समं यस्य चारित्रं स पुलाकः । तपःश्रुतहेतुकायाः सङ्घादिप्रयोजने सबलवाहनस्य चक्रवादेरपि चूर्णने समर्थाया लब्धेरुपजीवनेन ज्ञानाद्य
થાય ત્યારે, ચક્રવર્તીના સૈન્યનો પણ = છ ખંડના અધિપતિ ચક્રીના ચોર્યાશી લાખ હાથી વગેરે રૂપ લશ્કરનો પણ, ચૂરો કરી દે = વિનાશ કરી દે, તેવી શક્તિયુક્ત = તેવા પ્રકારની લબ્ધિથી સહિત સાધુ, જેની પુલાક નામની લબ્ધિ છે, તે પુલાલબ્ધિ જાણવો = આગમથી સમજવો. (જુઓ ભગવતીસૂત્ર ૨૫-૬).
અહીં આ તો જાણવું કે પુલાક શબ્દથી અસાર ધાન્ય = ચોખાના કણથી રહિત ફોતરું કહેવાય છે. જેનું ચારિત્ર તેના જેવું છે, તે પુલાક. સંઘ વગેરેના પ્રયોજને સેનાવાહન સહિત ચક્રવર્તી વગેરેને પણ ચૂરી નાખવા સમર્થ એવી તપ-ઋતથી ઉત્પન્ન થયેલી લબ્ધિનું અવલંબન