________________
२४
दुःषमगण्डिका पेताः, पूर्वकोटिवर्षायुषश्च भवन्ति, तदुक्तम् - चतुर्थे त्वरके नराः । पूर्वकोट्यायुषः पञ्चधनुःशतसमुच्छ्रयाः - इति (ગાથાનવતા ર-૨૩૩) ! અને તુ - સુર્યારપર્યવસાને, सप्तहस्तप्रमाणाऽवगाहना येषां ते सप्तहस्तिनः, तथा विंशत्युत्तरशतवत्सरा आयुर्येषां ते विंशतिशतायुषः, एवंविधा નર: – મનુષ્યા, મવતિ |
જિગ્ન - एगुणणवइपक्खसेसे चउत्थअरयंमि निबुओ वीरो। एगुणणवइपक्खे गए तिअरए पउमजम्मो ॥१३॥ પૂર્વકોટિ વર્ષના આયુષ્યવાળા હોય છે. તે કહ્યું પણ છે - ચોથા આરામાં તો મનુષ્યો પૂર્વકોટિના આયુષ્યવાળા અને પાંચસો ધનુષ્યની ઊંચાઈવાળા હોય છે. (અભિધાનચિંતામણિ ૨-૧૩૩)
અંતે તો = ચોથા આરાના છેડે, જેમને સાત હાથ પ્રમાણ અવગાહના છે તેઓ સાતહાથિયા, તથા જેમનું આયુષ્ય એકસો વીસ વર્ષ છે તેઓ એકસોવીશઆયુષ્ય, એવા નરો = મનુષ્યો હોય છે.
વળી -
ચોથા આરામાં નેવ્યાશી પખવાડિયા બાકી હતા ત્યારે વીર નિર્વાણ પામ્યા. ત્રીજા આરાના નેવ્યાશી પખવાડિયા જશે, ત્યારે પાજન્મ થશે. ૧૩