________________
२३
दुःषमोपनिषद् बलाः - बलदेवा अचलादयो नव, प्रतिवासुदेवाः - प्रतिविष्णवोऽश्वग्रीवादयो नव ।
तुर्यारसत्कावगाहनादिविशेषमाह - इत्थारयधुरि पणसयधणुहसया(हुसिया) पूब्बकोडीરિસાયા अंते उ सत्तहत्थी वीससयाउ नरा हुंति ॥१२॥
अत्र - दुःषमसुषमाभिधारे, अरकधुरि - अरकाग्रभागे, पञ्चशतधनुरुच्छ्रिताः - उत्कृष्टतः पञ्चशतधनुमितावगाहनो
તેઓ ત્રિપૃષ્ઠ વગેરે નવ થયા છે. પ્રતિવાસુદેવ = પ્રતિવિષ્ણુ. તેઓ અશ્વગ્રીવ વગેરે નવ થયા છે.
ચોથા આરા સંબંધી અવગાહના વગેરેની વિશેષતા કહે છે –
અહીં આરાના અગ્રભાગે પાંચસો ધનુષ્ય ઉંચા - પૂર્વકોટિ વર્ષના આયુષ્યવાળા અને અંતે સાત હાથ ઉંચા - એકસોવીશ વર્ષના આયુષ્યવાળા મનુષ્યો હોય છે. ll૧રા
અહીં = દુઃષમાસુષમા નામના આરામાં, આરાઝે = આરાના શરૂઆતના ભાગે, પાંચસો ધનુષ્ય ઉંચા = ઉત્કૃષ્ટથી પાંચસો ધનુષ્યની અવગાહનાવાળા અને