________________
१४२
दुःषमगण्डिका निश्चयासम्भवात्, सर्वज्ञोक्तिप्रामाण्याद् भावनिश्चयसम्भवाच्च ।
एवं यावत्पञ्चमारप्रान्तं जिनधर्मस्य निरन्तरा प्रवृत्तिर्भविष्यति । तत्पर्यन्ते तु यद् भावि तदाह - पंचमअरस्स अंते दोहत्थतणुअ वीसवरिसाऊ । कयछट्ठतवोकम्मं अटुंमिअं दोकरावेइ ॥६१॥ ___ पञ्चमारस्यान्ते द्विहस्ततनुकाः हस्तद्वयप्रमाणदेहोच्छ्रयाः, विंशतिवर्षाऽऽयुषः, एवंरूपा मनुष्या भविष्यन्ति । कृतेत्यादि । अत्राशयो न सम्यगवबुध्यते । तत्काले षष्ठमुत्कटं
સંભવિત નથી. વળી સર્વજ્ઞના વચનના પ્રામાણ્યથી તે ઘટના ઘટી – એવો નિશ્ચય થઈ શકે છે.
આ રીતે પાંચમા આરાના છેડા સુધી જૈન ધર્મની નિરંતર પ્રવૃત્તિ થશે. તેના છેડે તો જે થશે તે કહે છે -
પાંચમા આરાના અંતે બે હાથના શરીરવાળા વીશ વર્ષના આયુષ્યવાળા મનુષ્યો થશે. કતષષ્ઠ તપકર્મ અષ્ટમિક દોકરાવેઈ (?) I૬ના - પાંચમા આરાના અંતે બે હાથના શરીરવાળા = બે હાથ પ્રમાણ શરીરની ઊંચાઈવાળા, વીશ વર્ષના આયુષ્યવાળા આવા મનુષ્યો થશે. કત ઈત્યાદિ. અહીં