________________
१४१
दुःषमोपनिषद् पुरे चैत्यम्-जिनालयम्, कारयिष्यति-पितृपापफलादिस्मृत्या सञ्जाताधिकपुण्यमतिर्विधापयिष्यति, तदाहुः - पितुः पापफलं घोरं शक्रशिक्षां च संस्मरन् । दत्तः करिष्यति महीमहच्चैत्यવિભૂષિતામ્ – રૂતિ (ત્રિષષ્ટિશલ્લાપુરુષત્રેિ ૨૦/૧૨/૨૨) :
ननु नैतद्वृत्तं घटितं ज्ञायत इति चेत् ? सत्यम्, तथापि नाघटितमिति वक्तुं शक्यते, वर्तमानपाटलीपुत्रपुरस्यैव मूलपाटलीपुरत्वे तथाविधप्रमाणाभावात्, मध्यखण्डस्योपलब्धदेशादत्यधिकक्षेत्रत्वात्, अतिशयज्ञानाद्यन्तरेण तदभावविषय
ફળ વગેરેને યાદ કરવાથી પુણ્ય કરવાની વધુ અભિલાષાથી નિર્માણ કરાવશે. કહ્યું પણ છે – પિતાના પાપનું ફળ અને ઈન્ટે કરેલી ભયંકર શિક્ષાને યાદ કરતો દત્ત ધરતીને અરિહંતના ચૈત્યોથી વિભૂષિત કરશે. (ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રે ૧૦/૧૩/૧૨૨)
શંકા - આ વૃત્તાંત બન્યો હોય એવું જણાતું નથી.
સમાધાન :- સાચી વાત છે. પણ તો ય આ વૃત્તાંત બન્યો નથી એવું ન કહી શકાય. કારણ કે “વર્તમાન પાટલીપુત્ર જ મૂળ પાટલીપુર છે એ વાતમાં કોઈ પુષ્ટ પ્રમાણ નથી. વળી ભરતક્ષેત્રના મધ્યખંડનો જેટલો ભાગ વર્તમાનમાં મળે છે, તેના કરતાં તેનું ક્ષેત્ર ઘણું મોટું છે. વળી અતિશય જ્ઞાન વગેરે સિવાય તેના અભાવનો નિશ્ચય