________________
१३०
दुःषमगण्डिका न सम्यग् ज्ञायते । मतोद्भववद् ग्रन्थोद्भवाद्यपि तत्तत्काले ज्ञेयमित्याह - विक्कमकालस्स गए अउणत्तीसुत्तरे सहरसंमि (१०२९) । धणपालेण विरइआ देसीसद्दाण माल त्ति ॥५५॥
विक्रमकालस्यैकोनत्रिंशदुत्तरे सहस्त्रे गते सति धनपालेन - भोजराजसभाविभूषणेन कवीश्वरेण, देशीशब्दानां माला इतिनाम्नी कृतिः विरचिता । अयं कवीश्वरः
પ્રવર્તાવી. બાકીનું બરાબર સમજાતું નથી. (આ ત્રિસ્તુતિક મત થોડા સમયમાં વિચ્છેદ પામ્યો. વર્તમાનમાં જે મત છે, તે રાજેન્દ્રસૂરિજીથી ચાલ્યો છે.) મતોની ઉત્પત્તિની જેમ તે તે કાળે ગ્રંથોની ઉત્પત્તિ પણ જાણવા યોગ્ય છે, માટે કહે છે –
વિક્રમકાળથી એક હજાર ઓગણત્રીશ વર્ષ ગયા, ત્યારે ધનપાલે દેશી શબ્દોની માળા બનાવી. પપા
વિ.સં. ૧૦૨૯ માં ધનપાળે = ભોજરાજાની સભાના શણગાર એવા કવીશ્વરે દેશી શબ્દોની માળા એવા નામની કૃતિ બનાવી.
આ કવીશ્વર સર્વદેવ બ્રાહ્મણના પુત્ર હતા. મુંજરાજા