________________
१३१
दुःषमोपनिषद् सर्वदेवब्राह्मण-पुत्रो मुञ्जराजभोजराजयोः पुरोहितो बभूव । प्राक्काले जिनधर्मद्वेष्यपि भ्रातृमुनिशोभनविहितप्रतिबोधेन परमार्हतीभूय तिलकमञ्जरी - ऋषभपञ्चाशिका - वीरस्तुति द्विसन्धान-काव्यादिरचनामप्यसौ चकारेति । किञ्च दुभिक्खमि पण पुणरवि मेलित्तु समणसंघाओ । महुराए अणुओगो पवत्तिओ खंदिलेण तया ॥ ५६॥
-
-
दुर्भिक्षे - अनावृष्ट्यतिशयेन यत्र भिक्षाया अपि दौर्लभ्यं स्यात्तादृशे कालविशेषे, श्रुते प्रणष्टे सति पुनरपि श्रमणसङ्घात् तं मेलयित्वा तदा स्कन्दिलेन - आर्यस्कन्दिल
અને ભોજરાજાના પુરોહિત હતા. પૂર્વકાળે જિનધર્મના દ્વેષી હોવા છતાં પણ ભાઈમુનિ શોભન દ્વારા કરાયેલા પ્રતિબોધથી પરમાર્હત થઈને તિલકમંજરી
ઋષભપંચાશિકા-વીરસ્તુતિ-દ્વિસંધાનકાવ્ય વગેરે રચના પણ તેમણે કરી હતી. વળી –
દુર્ભિક્ષમાં નાશ થતા ફરી શ્રમણ-સંઘથી મેળવીને ત્યારે મથુરામાં કંદિલે અનુયોગ પ્રવર્તાવ્યો. પા
દુર્ભિક્ષ = વરસાદ સાવ નહીં પડવાથી જેમાં ભિક્ષા પણ દુર્લભ થાય, તેવા કાળવિશેષમાં શ્રુત નાશ પામતા ફરીથી શ્રમણ સંઘ પાસેથી તેને મેળવીને ત્યારે કંદિલે =