________________
दुःषमोपनिषद्
१२९ मुखवस्त्रिका प्रतिषिषेध । नाढासहितसङ्घमञ्चलेन वन्दापयाञ्चकार । ततः प्रसन्ना नाढाऽष्टसहस्रव्ययेन नडियादवास्तव्यचैत्यवासिसूरिहस्तेन तमुपाध्यायमाचार्यपदं दापयामास । नाम च तस्य ततः प्रभृतिरार्यरक्षित इति चक्रे । एवमनेन मुखवस्त्रिकायाः स्थाने वस्त्राञ्चलप्रयोगेण वन्दनविधिः प्रवर्तितः, अतो विधिपक्षोऽञ्चलनाम्ना प्रथितः । ___ततोऽपि षट्त्रिंशद्वर्षे, पञ्चाशदुत्तरद्वादशशततमे वैक्रमेऽब्द इत्यर्थः, देवभद्रसूरिणा शीलगुणसूरिसहचारिणा आगमिकानाम् - त्रिस्तुतिकापरनाम्नाम्, धीः - मतम्, प्रवर्तिता । शिष्टं तु સ્થાપના કરી. બેણપમાં આવીને શ્રાવકોને મુહપત્તિનો નિષેધ કર્યો. નાઢા સાથે સંઘને વસ્ત્રના છેડાથી વંદન કરાવ્યું. તેનાથી પ્રસન્ન થયેલી નાઢાએ આઠ હજારના વ્યયથી નડિયાદમાં રહેતા ચૈત્યવાસી આચાર્યના હાથે તે ઉપાધ્યાયને આચાર્યપદ અપાવ્યું અને ત્યારથી તેમનું નામ આર્યરક્ષિત” એવું કર્યું. આ રીતે તેમણે મુહપત્તિના બદલે વસ્ત્રના છેડાના પ્રયોગથી વંદનની વિધિ પ્રવર્તાવી, માટે વિધિપક્ષ અંચલગચ્છના નામે પ્રસિદ્ધ થયો.
પછી છત્રીસ વર્ષે = વિ.સં. ૧૨૫૦ માં શીલગુણસૂરિના સહચારી દેવભદ્રસૂરિએ આગમિકોનો = ત્રિસ્તુતિક એવા બીજા નામવાળાની મતિ = મત,