________________
१२८
दुःषमगण्डिका मतमभूत् । अत्र हेतुः - कर्करग्रामनिकटे बेणपसंवसथे नाढानाम्नी पूर्णिमागच्छश्राद्धी बभूव । सा च श्रीमती स्वजनसाधर्मिकान् पालयाञ्चकार । सकृत् पूर्णिमागच्छीयाऽऽचार्यस्तत्रत्यश्राद्धान् धर्मनिर्वाहप्रश्नं चक्रे । चख्युश्च ते 'नाढाप्रसादात्' । सूरिराह-केयं नाढा ? देवगुर्वोः प्रसादादित्येवोच्यताम् ॥ श्रुत्वैतत् कुपिता नाढा । किञ्च तस्याग्रे तदा मुखवस्त्रिका न बभूवातस्तद्वन्दनं सूरिणा न स्वीकृतम् ।
अत्रान्तरे पूर्णिमागच्छीयोपाध्यायनरसिंहः श्राद्धप्रतिक्रमणं निषेध्य विधिपक्षमतं स्थापयाञ्चक्रे । बेणप आगत्य श्राद्धानां આ કારણ હતું – કર્કર ગામની પાસેના બેણપ ગામમાં નાઢા નામની પૂનમિયાગચ્છની શ્રાવિકા હતી. તે ધનવાન હતી અને સ્વજનો-સાધર્મિકોનું પાલન કરતી હતી. એકવાર પૂનમિયા ગચ્છના આચાર્યે ત્યાંના શ્રાવકોને ધર્મ અને નિર્વાહ વિષે પ્રશ્ન કર્યો. તેમણે કહ્યું, “નાઢાની કૃપાથી. ત્યારે આચાર્યે કહ્યું, “આ નાઢા કોણ છે? દેવગુરુની કૃપાથી એમ જ કહો.” આ સાંભળીને નાઢાને ગુસ્સો આવ્યો. વળી ત્યારે તેની પાસે મુહપત્તિ ન હતી, માટે આચાર્યે તેનું વંદન ન સ્વીકાર્યું.
આ અરસામાં પૂનમિયા ગચ્છના ઉપાધ્યાય નરસિંહે શ્રાવકોના પ્રતિક્રમણનો નિષેધ કરીને “વિધિપક્ષ મતની