________________
दुःषमोपनिषद् चउमासगपडिकमणं पक्खियदिवसंमि चउबिहो संघो। नवसयतेणउएहिं आयरणं तं पमाणंति ॥४०॥
चतुर्मासकप्रतिक्रमणं पाक्षिकदिवसे चतुर्विधः सङ्घः कुरुते, नवशतत्रिनवतिभिस्तदाचरणं गीतार्थाः प्रमाणयन्ति । किञ्च - वीराओ पुब्बगयं सब्बंगगयं सहस्सवरिसेण । कालकमेण य हाणी दूसमसमयाणुभावेण ॥४१॥ __वीरात् - श्रीवर्धमानस्वामिनः परिनिर्वृतात्, सर्वाङ्गगतम् - आचारादिविपाकश्रुतपर्यन्तैकादशाङ्गार्थानुविद्धम्, - ચતુર્વિધ સંઘ પાક્ષિકદિવસે ચાતુર્માસક પ્રતિક્રમણ કરે છે. નવમો ત્રાણુ વર્ષે (ગીતાર્થો) તે આચરણાને પ્રમાણ १२ छ. ॥४०॥
वणी -
વિરથી એક હજાર વર્ષે સર્વાગગત પૂર્વગત દુષમસમયના પ્રભાવે કાળક્રમે હાનિ (પામ્યું.) ૪૧.
વિરથી - શ્રીવર્ધમાન સ્વામિના નિર્વાણથી, સર્વાગગત = આચારાંગથી માંડીને વિપાકસૂત્ર સુધીના અગિયાર અંગોના અર્થથી યુક્ત, પૂર્વો = દૃષ્ટિવાદ અંગના અમુક