________________
१०४
दुःषमगण्डिका पूर्वाणि - दृष्टिवादाङ्गभागभूतानि, तेषु गतम् - प्रविष्टम् - तदभ्यन्तरीभूतं यच्छ्रुतं तत् - पूर्वगतम्, सहस्रवर्षेण, संवत्सरसहस्रे गते सतीत्यर्थः, दुषमसमयानुभावेन - अवसर्पणप्रकर्षप्रकृतिपञ्चमारप्रभावेण, कालक्रमेण च कथञ्चिद्धेतुभूतेन हानिः, पदैकदेशे पदसमुदायोपचाराद्धानिभाग् बभूवेति भावः । अभिहितं च-वोलीणम्मि सहस्से वरिसाणं वीरमोक्खगमणाओ । उत्तरवायगवसभे पुव्वगयस्सा भवे छेदो॥ वरिससहस्से पुण्णे तिथ्योगालीए वड्डमाणस्स । नासीही पुव्वगतं अणुपरिवाडीए जं जस्स - इति ( तीर्थोद्गालौ ८०९,
ભાગ, તેમાં ગયેલું = પ્રવેશેલું = તેની અંદર રહેલું જે શ્રુત તે પૂર્વગત, એક હજાર વર્ષ પસાર થયે દુઃષમ સમયના પ્રભાવે = બુદ્ધિ વગેરેની અત્યંત હાનિ કરવાનો જેનો સ્વભાવ છે, એવા પાંચમા આરાના પ્રભાવે અને કથંચિત્ કારણરૂપ એવા કાળક્રમથી હાનિ, એક પદમાં પદના સમુદાયના ઉપચારથી, ‘હાનિવાળુ થયું એવો અહીં ભાવ છે.
કહ્યું પણ છે – શ્રીવીરના મોક્ષગમનથી એક હજાર વર્ષ ગયા પછી ઉત્તરવાચકવૃષભમાં પૂર્વગતનો છેદ થશે. શ્રીવર્ધમાનની તીર્થોદ્ગાલિમાં એક હજાર વર્ષ પૂર્ણ થતાં અનુક્રમથી જેનું જે પૂર્વગત શ્રત હશે, તેનો નાશ થશે.