________________
दुःषमोपनिषद् નિવૃતવર્ષ ષષિ: પોરૈ: શતૈ: | ઋસંવત્સરવૈષા, प्रवृत्तिभरतेऽभवत् - इति (उद्धृतं विचारश्रेणौ तपागच्छपावलौ a) | જિગ્ન – तेणउअनवसएहिं, समक्तेहिं वद्धमाणाओ । पज्जोसवणचउत्थी कालयसुरीहि तो ठविया ॥३७॥ ___ वर्द्धमानात्, त्रिशलानन्दनपरमेश्वरात्, त्रिनवत्यधिकनवशतैः संवत्सरैः समतिक्रान्तैः, सप्तम्यर्थे तृतीया, एतावत्सु वर्षेषु गतेषु सत्स्वित्यर्थः, ततः कालकसूरिभिः पर्युषणाचतुर्थी स्थापिता । अत्र सम्प्रदायः - महाविभूइए पविट्ठो
તેમ કહ્યું પણ છે – શ્રીવીરના નિર્વાણથી છસો પાંચ વર્ષ ગયા, ત્યારે શાક સંવત્સરની આ પ્રવૃત્તિ ભારતમાં થઈ. (વિચારશ્રેણિ અને તપાગચ્છ પટ્ટાવલિમાં ઉદ્ધરણ). વળી -
વદ્ધમાનથી નવસો ત્રાણું વર્ષ પસાર થયા ત્યારે કાલકસૂરિએ પર્યુષણાચતુર્થી સ્થાપી. li૩૭
વદ્ધમાનથી = ત્રિશલાનંદન પરમેશ્વરથી, નવસો ત્રાણુ વર્ષ પસાર થયા, અર્થાત્ આટલા વર્ષો ગયા, પછી કાલકસૂરિએ પર્યુષણાચતુર્થી સ્થાપી. અહીં આ પ્રમાણે ગુરુપરંપરાગત વૃત્તાન્ત છે - કાલકસૂરિનો મોટા