________________
९६
दुःषमगण्डिका काउं नियसंवच्छरं पवत्तेही - इति (तीर्थकल्पे २०) । अन्यत्रापि - चिहुसयसत्तरिवरिसे वीराओ विक्कमो जाओ - इति (रत्नसञ्चये २७३) । तत्तो पुण पणतीसे, वाससए नरखइ सगो आसी । जेणं सागो उ कओ, ततो पासंगिओ इणमो ॥३६॥
ततः पुनः पञ्चत्रिंशति वर्षशते - विक्रमनृपसत्कसमयात्पञ्चत्रिंशदधिकशततमे संवत्सरे, श्रीवीरनिर्वाणात्पञ्चोत्तरषट्शततमे वर्ष इत्यर्थः, शको नरपतिरासीत् - शकनामा नृपतिरभवत्, येन त्वेष प्रासङ्गिकस्तस्मात् कालात् शाकः संवत्सरः कृतः - प्रवर्तितः । तथा चोक्तम् - श्रीवीरઋણરહિત કરીને પોતાની સંવત્ ચલાવશે. (તીર્થકલ્પ ૨૦)
અન્યત્ર પણ કહ્યું છે - વીરથી ચારસો સિત્તેર વર્ષે विभ. थयो. (रत्नसंयय २७3)
પછી વળી એકસો પાત્રીશ વર્ષે શક રાજા થયો. જેણે तेथी प्रासंगि ॥ us (संवत्स२) यो. ॥3॥
ત્યાર પછી વળી એકસો પાંત્રીશ વર્ષે = વિક્રમ રાજાના સમયથી એકસો પાંત્રીશમાં વર્ષે, અર્થાત્ શ્રી વીરનિર્વાણથી છસો પાંચ વર્ષે, શક રાજા હતો, જેણે તો પ્રસંગોપાત તે કાળથી શાક સંવત્ કરી = પ્રવર્તાવી.