SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ વિમાન (મૂન), ૨. નાર १०५ સર્વજઘન્ય લઘુહિમવંત-શિખરિ સિદ્ધો, ૧ મહાહિમવંત - રૂકિમસિદ્ધો સંખ્યગુણા ૨, નિષધ-નીલવંત સિદ્ધો સંખ્ય ગુણા ૩, હેમવ-હેંરણ્યવત્ સિદ્ધો સંખ્ય ગુણા ૪, દેવકુરુ-ઉત્તરકુરુ સિદ્ધો સંખ્યગુણા ૫, હરિ-રમ્યફ વર્ષ સિદ્ધો વિશેષાધિક ૬, ભરત-ઐરાવત સિદ્ધો સંખ્યગુણા ૭, મહાવિદેહ સિદ્ધો સંખ્યગુણા ૮ | એક દંડક કરવો - સર્વાલ્પ જંબૂદ્વીપમાં લઘુહિમવંત – શિખરિ સિદ્ધો ૧, ત્યાર બાદ, હેમવંત - હૈરણ્યવંત સિદ્ધો સંવેય ગુણા ૨, મહાહિમવંત - રૂકિમસિદ્ધો સંખ્યગુણા ૩, દેવકુર-ઉત્તરકુરૂ સિદ્ધો સંખ્યગુણા ૪, હરિ-રમ્યફવર્ષ વિશેષાધિક ૫, નિષધ-નીલવંત સિદ્ધો સંખ્યગુણા ૬, ત્યાર પછી, ધાતકીખંડમાં લઘુહિમવંત-શિખરિ સિદ્ધો બંનેયના તુલ્ય વિશેષાધિક ૭, પછી, ધાતકીખંડના મહાહિમવંત - રૂકિમસિદ્ધો અને પુષ્કરદ્વીપના લઘુહિમવંતશિખરી સિદ્ધો ચારે ય તુલ્ય સંખ્યગુણા ૮, ધાતકીખંડના નિષધ-નીલ સિદ્ધો - પુષ્કરદ્વીપના મહાહિમવંત - રૂકિમસિદ્ધો એ ચારેય સંખ્યગુણા ૯, પછી, ધાતકીખંડના હેમવતહૈરણ્યવંતસિદ્ધો વિશેષાધિક ૧૦, પુષ્કરનિષધ-નીલસિદ્ધો સંખ્યગુણા ૧૧, ધાતકીખંડ દેવકુરૂ-ઉત્તરકુરૂ સિદ્ધો સંખ્યગુણા ૧૨, ધાતકી હરિરમ્યફવર્ષ સિદ્ધો વિશેષાધિક ૧૩, પુષ્કર હેમવંત-હૈરણ્યવંત સિદ્ધો સંખ્યગુણા ૧૪, પુષ્કર દેવકુરૂ-ઉત્તરકુરૂ સિદ્ધો સંખ્યગુણા ૧૫, પુષ્કર હરિ-રમ્યક સિદ્ધો વિશેષાધિક ૧૬, જંબૂદ્વીપ ભારત-ઐરવત સિદ્ધો સંખ્યગુણા ૧૦, પછી ધાતકી ભરત-ઐરવતસિદ્ધો ૧૮, પુષ્કર ભરત-ઐરવત સિદ્ધો ૧૯, જંબૂઢીપ વિદેહસિદ્ધો ૨૦, પછી ધાતકી વિદેહસિદ્ધો ૨૧, પછી, પુષ્કરવિદેહ સિદ્ધો સંખ્યગુણા રર ! ૮૭ / ક્ષેત્ર દ્વારા પુરૂ થયું છે. હવે, કાળદ્વાર જણાવે છે. ૨. કાળ દ્વાર (मू०) ओसप्पिणिए थोवा, उस्सप्पिणिए विसेसमहिगा उ । संखेज्जगुणा य तओ, णोसप्पुस्सप्पिणीए वि॥८८॥ओघो॥
SR No.022008
Book TitleSiddha Prabhrutam Satikam
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherOmkarsuri Jain Gyanmandir
Publication Year2013
Total Pages210
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy