________________
१०४
सिद्धप्राभृत : सटीकः धायइसंडगणिसहणीलसिद्धा पुक्खरदीवगमहाहिमवंतरुप्पिसिद्धा य चतुरो वि संखेज्जगुणा ९, ततो धायइसंडगहेमवएरण्णवयसिद्धा विसेसाहिया १०, पुक्खरणिसहणीलसिद्धा संखेज्जगुणा ११, धायइसंडदेवकुरूत्तरकुरुसिद्धा संखेज्जगुणा १२, धायइ हरिरम्मगवाससिद्धा विसेसाहिया १३, पुक्खरहेमवएरण्णवयसिद्धा संखगुणा १४, पुक्खरदेवकुरूत्तरकुरुसिद्धा संखगुणा १५, पुक्खरहरिरम्मगसिद्धा विसेसाहिया १६, जंबुद्दीवभरहेरवयसिद्धा संखगुणा १७, तओ धायइभरहेरवयसिद्धा १८, पुक्खरभरहेरवयसिद्धा १९, जंबुद्दीव विदेहसिद्धा २०, तओ धायइविदेहसिद्धा २१, तओ पुक्खरविदेहसिद्धा संखगुणा २२ ॥ ८७ ॥ खेत्तेत्ति सम्मत्तं ॥ कालद्वारमाह
(અનુ.) સમુદ્ર દ્વીપોને આશ્રયીને અલ્પબદુત્વ સૂત્રસિદ્ધ છે. તથા ક્ષેત્રવિભાગને આશ્રયીને અર્થથી બતાવાય છે, જેબૂદ્વીપના ભરત-ઐરાવત ક્ષેત્રમાં સિદ્ધો - સર્વથી અલ્પ છે તેનાથી વિદેહમાં સિદ્ધો સંખેય ગુણ છે. સંહરણથી સર્વઅલ્પ લઘુ હિમવંત – શિખરી પર્વતના સિદ્ધો છે ૧, હેમવંત- હૈરણ્યવંત સિદ્ધો તેનાથી સંખ્યગુણા ૨, મહાહિમવંત - રુકિમસિદ્ધો સંખ્યાતગુણા ૩, તેનાથી દેવકરૂઉત્તરકુરૂના સિદ્ધો - સંખ્યાતગુણા ૪, હરિવર્ષ - રમ્યયક્ષેત્રના વિશેષાધિક ૫, નિષધ-નીલવંતના સંખ્યાત ગુણા ૬, તેનાથી ભરતઐરાવત ક્ષેત્રના સંખ્યાતગુણા ૭, સ્વસ્થાન હોવાથી, તેનાથી મહાવિદેહ સિદ્ધો સંખેય ગુણા છે ૮ | હવે, ધાતકીખંડમાં સર્વઅલ્પ લઘુહિમવંત – શિખરિ સિદ્ધો ૧, મહાહિમવંત - રુકિમસિદ્ધો સંવેય ગુણા, ૨, નિષધ-નીલવંતસિદ્ધો સંખેય ગુણા ૩, હેમવંત-હરણ્યવંત સિદ્ધો વિશેષાધિક ૪, દેવગુરૂ-ઉત્તરકુરૂ સિદ્ધો સંખ્યયગુણા ૫, હરિવર્ષ-રમ્યમ્ વર્ષ સિદ્ધો વિશેષાધિક ૬, ભરત-ઐરવત સિદ્ધો સંખ્યગુણા ૭, મહાવિદેહસિદ્ધો સંખ્યગુણા ૮, પુષ્કરવર દ્વીપાર્ધમાં ૨. ‘વિલેણા ૨૨ પુd' - પાતામંા ૨- “વિના ૨૬ નવુ પાતાસંપI I