________________
૭. માવતર (મૂત્ર), ૮. મ
દુત્વતાર (મૂત્ર)
९३
वण्णेउं खेत्ताइसु एएसिं पुच्छा वागरणं च पुव्वभावणयं पडुच्च वत्तव्वं । पडुपण्णं तु पडुच्च 'सव्वहिं' खेत्ताइदारसंकुले जहासंभवं खइओ वत्तव्वो त्ति गाथार्थः ॥ ७७ ॥ उक्तं भावद्वारम् । संप्रत्यल्पबहुत्वद्वारातिदेशमाह
(અનુ.) ભાવઢારને આશ્રયીને ઔદાયિકાદિ સર્વ ભાવોને યથાક્રમથી વર્ણવીને તે આ રીતે - કર્મોના ઉદયથી થયેલો ઔદયિકગતિકષાયાદિ એકવીશ ભેદથી ભિન્ન એવો ભાવ અનંતરભાવ પ્રજ્ઞાપકની અપેક્ષાએ ક્ષેત્રાદિ માગણા બારોમાં પૂછવો - જેમકે – કયા ક્ષેત્ર - કાળ - ગતિમાંથી અનંતર આવેલા સિદ્ધ થાય છે ? ઉત્તર – અધોલોકના દશ હજાર વર્ષ આયુષ્યવાળા અને નરકગતિ આદિમાંથી અનંતર આગત તથા નરકાદિ ચાર ગતિ સંબંધિ આવેલા પણ સિદ્ધ થાય છે. પ્રત્યુત્પન્ન - વર્તમાન નયની અપેક્ષાએ સર્વત્ર શાયિક ભાવની પ્રજ્ઞાપના કરવી કારણ કે, કોઈપણ જીવ ક્ષાયિકભાવથી જ સિદ્ધ થાય છે. અથવા ક્ષાયિક અને જીવપરિણામ એમ એના સાંનિપાતિક ભાવથી સિદ્ધ થાય છે. એ રીતે તીવ્રઘાતકર્મના ઉપશમથી થતો પથમિક ભાવ બે પ્રકારનો છે સમ્યકત્વ અને ચારિત્ર સ્વરૂપ. ક્ષાયિકભાવ સમ્યકત્વ, ચારિત્રાદિ નવ પ્રકારનો છે. ક્ષાયોપથમિકભાવ જ્ઞાનઅજ્ઞાન-દર્શનાદિ અઢાર પ્રકારનો છે, પરિણામિક ભાવ ભવ્યત્વ - જીવત્વ આદિ રૂપ છે. આ બધાય અનુક્રમે વર્ણવીને ક્ષેત્રાદિ માર્ગણાઓમાં એમના પ્રશ્નો અને ઉત્તર સંબંધી પૂર્વભાવનયને આશ્રયીને જણાવવું, વર્તમાન – પ્રત્યુત્પન્ન નયને આશ્રયીને તો સર્વત્ર ક્ષેત્રાદિ દ્વારના સંકુલમાં યથા સંભવ ક્ષાયિકભાવ કહેવો. || ૭૭ છે.
| સાતમું ભાવ - મૂળ દ્વાર પૂર્ણ થયું છે
આમ્ - અલ્પબહુત મૂળ દ્વાર (मू०) अप्पाबहुयं एत्यं, खेत्ताईएसु जं तु उक्कोसं ।
संखगुणं तुल्लं वा, दव्वपमाणेहि साहेज्जा ॥ ७८ ॥