________________
८८
सिद्धप्राभृत : सटीकः પશ્ચાત કૃત સિદ્ધોનું સાતિરેક અઢાર કોડાકોડી સાગરોપમ તથા પાંચેય દ્વારા પશ્ચાદ્ભૂત ચારિત્ર સિદ્ધોનું પણ તેટલું જ સાધિક અઢાર કોડાકોડી અંતર પડે, એના શેષ બે વિકલ્પોમાં પણ એટલું જ સમજવું તથા દરેકમાં धन्य अंतर से समयनुं ५3. ॥ ७२ ॥
१. जुबार (मू०) बुद्धेहि बोहियाणं, वासहियं सेसयाण संखसमा ।
पुव्वसहस्सपुहुत्तं, होइ सयंबुद्ध सम इयरं ॥ ७२ ॥ (छा०) बुद्धै र्बोधितानां, वर्षाधिकं शेषाणां संख्यसमाः ।
पूर्वसहस्रपृथक्त्वं, भवति स्वयंबुद्धानां समय इतरम् ॥ ७२ ॥
(टी०) "बुद्धेहिँ" गाहा ॥ वासहियं ति साधिकम् । शेषाणां विकल्पानां पत्तेगबुद्धाणं बुद्धबोहियाणं च इत्थीणं 'संखसम' त्ति संखेज्जाणि वाससहस्साणि । सयंबुद्धाणं पुण पुव्वसहस्सपुहत्तं, समयः 'इतरं' जघन्यमिति गाथार्थः ॥ ७२ ॥ ज्ञानद्वारमाह
(અનુ.) બે બુદ્ધબોધિત સિદ્ધો વચ્ચે ઉત્કૃષ્ટથી સાધિક વર્ષઅંતર પડે, તથા શેષ વિકલ્પો પ્રત્યેકબુદ્ધ, બુદ્ધબોધિતસ્ત્રીઓ આ બંનેમાં સંખ્યાત હજાર વર્ષનું અંતર ઉત્કૃષ્ટથી પડે. અને સ્વયંબુદ્ધો વચ્ચે ઉત્કૃષ્ટથી સહગ્નપૂર્વપૃથક્વ (બેથી નવ હજાર પૂર્વ)નું અંતર પડે, તથા જઘન્ય અંતર દરેકમાં એક સમય જાણવું.
७. ज्ञान द्वार (मू०) दुगणाण मइसुयाणं, पलियासंखेज्जभाग सेसाणं ।
वासहियं मणपज्जव-णाणरहे सेस संखसमा ॥ ७३ ॥
१. प्रत्येकबुद्धानां बुद्धबोधितानां च स्त्रीणां संख्येयानि वर्षसहस्राणि । स्वयंबुद्धानां पुनः पूर्वसहस्रपृथक्त्वम् ।