________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगद्वारसूत्र मिति । तथा-अष्टानामपि कर्मणाम् मध्यमायां स्थितौ स्थितो जीवश्चतुर्णामपि सामायिकानां प्रतिपद्यमानकः पूर्वप्रतिपन्नश्च भवतीति ॥१३॥
तथा-वेदमधिकृत्य क्व किं सामायिकं भवतीति वक्तव्यम् । यथा-विवक्षिते काले त्रिविधेऽपि वेदे चतुर्णा सामायिकानां पतिपद्यमानका भवन्ति, पूर्वपतिपन्नास्तु सन्त्येव ॥१४॥
तथा-आहारभयमेथुनपरिग्रहरूपाश्चतस्रः संज्ञा अधिकृत्य क्व किं सामायिक भवतीत्यपि वक्तव्यम् । यथा-चतसृष्यपि संज्ञासु चतुर्विधस्यापि सामायिकस्य पतिपद्यमानका भवन्ति, पूर्वप्रतिपन्नकास्तु सन्त्येवेति ॥१५॥ । जघन्यस्थितिता गृहीत की गई है। उपातकर्मों की अपेक्षा से जघन्यस्थितिवाले कर्मों का बंधकत्व नहीं लिया गया है । आठो कर्मों की मध्यमस्थिति में स्थित जीव चारों भी सामायिकों का प्रतिपद्यमानक होता है और पूर्वप्रतिपन्नक भी होता है ॥ १३ ॥
तथा-वेद को आश्रित करके कहां (किस वेद में) कौन सामायिक होता है ?-ऐसा भी कहना चाहिये। जैसे-विवक्षित काल में तीन प्रकार के भी वेद में चारों सामायिकों के प्रतिपद्यमानक जीव होते हैं । और जो इनके पूर्वप्रतिपन्नक जीव होते हैं, वे तो यहां रहते ही हैं ।१४।
तथा-संज्ञा आहार, भय, मैथुन और परिग्रह इन चार संज्ञाओं को आश्रित करके कहां (किस संज्ञा में) कौन सामायित होता है ? यह कहना चाहिये-जसे चार प्रकार की संज्ञाओं में चतुर्विध भी सामायिक प्रतिपद्यमानक जीव होते हैं और जो इनके पूर्वप्रतिपन्नक होते हैं वे तो यहां होते ही हैं ॥१५॥ આવ્યું નથી. આઠે આઠ કર્મોની મધ્યમસ્થિતિમાં સ્થિત જીવ ચારે સામાયિકને પ્રતિપદ્યમાનક હોય છે અને પૂર્વ પ્રતિપન્નક પણ હોય છે. ૧૩
તથા–વેદને આશ્રિત કરીને કયાં ક્યાં વેદમાં) કયું સામાયિક હોય છે? આ વિષે પણ કહેવું જોઈએ. જેમ-વિવક્ષિતકાળમાં ત્રણ પ્રકારના વેદમાં ચાર સામાયિકના પ્રતિપદ્યમાનક જ હોય છે. અને જે એના પૂર્વ પ્રતિપનક હોય છે. તેઓ તે અહીં રહે જ છે. ૧૪
તથા – સંજ્ઞા આહાર, ભય, મૈથુન અને અપરિગ્રહ એ ચાર સંજ્ઞાઓને આશ્રિત કરીને કયાં (કઈ સંજ્ઞામાં) કયું સામાયિક હોય છેઆ વિષે પણ કહેવું જોઈએ. જેમ ચાર પ્રકારની સંજ્ઞાઓમાં ચતુર્વિધ પણ સામાયિકના પ્રતિપદ્યમાનક જ હોય અને જે એમના પૂર્વ પ્રતિપન્નક હોય છે, તેઓ તે, भी हाय छे. ॥१५॥
For Private And Personal Use Only