SearchBrowseAboutContactDonate
Page Preview
Page 842
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनुयोगचन्द्रिका टीका सूत्र २४८ अनुगमनामानुयोगद्वारनिरूपणम् ८२५ पूर्व प्रतिपन्नः तस्याविशुद्धित्वेन सामायिकग्रहणयोग्यताया अभावात् । शेषे तु आयुर्व ज्ञानावरणीयादिकर्मसप्तके जघन्याम् अन्तर्मुहूर्तादिकां स्थिति बध्नन् दर्शनसप्तकातिक्रान्तोऽन्तकृत्केवलित्वं प्राप्स्यन् क्षपको देशविरतिसामायिकरहितस्य सामायिकत्रयस्य पूर्व प्रतिपन्नको भवति, तस्यातिविशुद्धावेनातिजघन्यस्थितिककर्मबन्धकत्वात् , क्षपकस्य च देशविरतेरसंभवात् , सम्यक्त्वादिप्रतिपन्नतायाः पूर्वमेव जातत्वादिति । जघन्यस्थितिककर्मबन्धकत्वेन चात्र जघन्यस्थितिकत्वं गृह्यते, न तूपातकर्मसत्तापेक्षया जघन्यस्थितिकर्मबन्धकत्वं बोध्य इनमें कोई पूर्वमतिपन्नक जीव भी होता है । क्योंकि इस जीव में अवि. शुद्धि होती है । इस कारण सामायिक ग्रहण करने की योग्यता का यहां अभाव रहता है। आयुवर्जशेषज्ञानावरणीय आदि सातकर्मों की अन्तर्मुहूर्तादिरूपजघन्यस्थिति का बन्ध करनेवाला जीव दर्शनमोहनीय की सात प्रकृतियों को क्षय करके क्षपक बनता है । सो वही आगे अन्तकृत्केवली होता है-ऐसा वह क्षपक जीव देशविरतिसामायिक से रहित सम्यक्त्वसामायिक श्रुतसामायिक और सर्वविरतिसामायिक इन तीन सामायिकों का पूर्वप्रतिपन्नक होता है। क्योंकि अतिविशुद्धहोने के कारण वह जीव अतिजघन्यस्थितिवाले कर्मों का बन्धक होता है तथा क्षपक के देशविरति का सद्भाव पाया नहीं जाता है। इसलिये सम्यक्त्व आदि की प्रतिपन्नता उसके पहिले से ही उत्पन्न हो जाती है । जघन्य स्थितिवाले कर्मों का बन्धक होने के कारण यहां कर्मों में પ્રતિપનક જીવ પણ હોય છે. કેમ કે આ જીવમાં અવિશુદ્ધિ હોય છે. એથી સામાયિક ગ્રહણ કરવાની યેગ્યતાને અહીં અભાવ રહે છે. આયુર્વજ શેષ જ્ઞાનાવરણીય આદિ સાત કર્મોની અંતર્મદૂતંદિરૂપ જઘન્ય સ્થિતિને બબ્ધ કરનાર જીવ દશમેહનીયની સાત પ્રકૃતિઓને ક્ષય કરીને લપક બને છે. અને પછી આગળ તે જ અન્તકૃકેવલી થાય છે, એવે તે ક્ષેપક જીવ દેશ વિરતિ સામાયિકથી રહિત સમ્યકત્વ સામાયિક શ્રત સામાયિક અને સર્વવિરતિ સામાયિક આ ત્રણ સામાયિકને પૂર્વ પ્રતિપન્નક હોય છે. કેમ કે અતિવિશુદ્ધ હવા બદલ તે જીવ પૂર્વ પ્રતિપન્નક અતિ જઘન્યસ્થિતિવાળા મેને બંધક હોય છે, તથા ક્ષપકના દેશ વિરતિને સદ્ભાવ મળતા નથી. એથી સમ્યકત્વ વગેરેની પ્રતિપનતા તે પહેલાં જ ઉત્પન્ન થઈ જાય છે. જઘન્ય સ્થિતિવાળા કર્મોને બંધક હોવા બદલ અહીં કર્મોમાં જઘન્ય સ્થિતિ ગૃહીત કરવામાં આવી છે. ઉપાત્ત કર્મોની સત્તાની અપેક્ષાએ જઘન્યસ્થિતિવાળા કર્મોનું બંધકત્વ લેવામાં अ० १०४ For Private And Personal Use Only
SR No.020967
Book TitleAnuyogdwar Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages928
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy