________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र २४८ अनुगमनामानुयोगद्वारनिरूपणम्
સં
तथा - कषायमाश्रित्य व किं सामायिकं भवतीत्यपि वक्तव्यम् । यथा-सकपायो जीवचतुर्णामपि सामायिकानां प्रतिपद्यमानकः पूर्वप्रतिपन्नकश्च भवति । अकषायस्तु छद्मस्थवीतरागो देशविरतिसामायिकं वर्जयित्वा सामायिकत्रयस्य पूर्व प्रतिपन्नको भवति न तु प्रतिपद्यमानक इति ॥१६॥
तथा - आयुराश्रित्य का कि सामायिकं भवतीत्यपि वक्तव्यम् । यथा-संख्यातवर्षायुको जीवश्चतुर्णामपि सामायिकानां प्रतिपद्यमानकः संभवति, पूर्व प्रतिपन्नकस्तु भवत्येव । असंख्येयवर्षायुष्को जीवः सम्यक्त्वश्रुत सामायिकयोः पूर्व प्रतिपन्नको भवतीति ॥ १७॥
तथा - कषाय को आश्रित करके कहाँ (किस कषाय में) कौन सामायिक होता है ? - यह भी कहना चाहिये जैसे कपायसहितजीव चारों भी सामायिकों का प्रतिपद्यमानक होता है। और पूर्वप्रतिपन्नक भी होता है। कषाथरहित जो छद्मस्थवीतरागजीव है, वह देशविरतिरूप सामायिक को छोड़कर तीन सामायिक का प्रतिपन्नक होता है, प्रतिपद्यमानक नहीं ॥ १६ ॥
तथा - आयु को आश्रय करके कहां कौन सामायिक होता है ? यह भी कहना चाहिये - जैसे- संख्यात वर्ष की आयुवाला जीव चारों भी सामायिकों का प्रतिपद्यमानक हो सकता है । तथा ऐसा जीव इन सामायिकों का पूर्वप्रतिपन्नक तो होता है। जिस जीव की आयुअसंख्यात वर्ष की होती है, ऐसा जीव सम्यक्त्व सामायिक श्रुतसामायिक का प्रतिपद्यमानक हो सकता है तथा पूर्वप्रतिपन्नक होता ही है ॥ १७ ॥
તથા—કષાયને આશ્રિત કરીને કયાં (કયા કષાયમાં) કર્યું સામાયિક હાય છે? આ વિષે પણ કહેવુ' જોઇએ, જેમ કષાય સહિત જીવ ચારે ચાર સામાયિકાના પ્રતિપદ્યમાનક હોય છે, અને પૂ`પ્રતિપનક પશુ હાય છે. કષાય રહિત જે છદ્મસ્થ વીતરાગ જીવ છે, તે દેશવિરતિરૂપ સામાયિકાને છેડીને ત્રણ સામાયિકના પૂર્વીપ્રતિપન્નક હોય છે, પ્રતિપદ્યમાનક નહિ ।૧૬।
તથા:આયુને આશ્રય કરીને કયાં કયુ· સામાયિક હાય છે? આ વિષે પણ કહેવુ જોઇએ જેમ-સખ્યાત વની આયુવાળા જીવા ચારેચાર સામાયિકાના પૂર્વ પ્રતિપદ્યમાનક થઈ શકે છે, તથા એવા જીવ આ સામાયિકાના પૂર્વપ્રતિપત્ત્તક હોય જ છે, જે જીવનું આયુ અસ`ખ્યાત વર્ષ જેટલું હાય છે, એવેા છત્ર સમ્યકૃત્વ સામાયિક, શ્રુત સામાયિકના પ્રતિયદ્યમાનક થઈ શકે તથા પૂર્વ પ્રતિપન્નક હાય જ છે. ૫૧૭ણા
For Private And Personal Use Only