________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५५७
अनुयोगधन्द्रिका टीका सूत्र २२६ चारित्रगुणप्रमाणनिरूपणम् शुद्धो यत्र तत् परिहारविशुद्धम् , तदेव परिहारविशुद्धिकं तदेव चारित्रगुणममाणम्। तच निश्यिमान निर्विष्टकायिकेति द्विविधम् । तत्र निविश्यमान कम् -निर्विश्य मानम्-पाधुमिरासेव्यमानं, नदेव निश्यिमानकम् । यद्वा परिहारविशुद्धिकानु. प्ठातारो मुनयो निर्षिश्यमानकाः, तत्सहयोगात्परिहारविशुद्धिकमपि निर्विश्यमानकम् । तथा-निष्टिकायिकम्-निविष्टः-आसेवितः काय-तपोविशेषो यैस्ते निविष्टकायास्त एव निर्विष्टकायिकाः, तैरासे वितत्वादिदं परिहारविशुद्धिकमपि निर्विष्टकायिकम् । अयं भावः-तीर्थकरचरणान्ति के इदं नवकेन गणेन प्रतिपद्यते, चारित्र है। अथवा-जिस चारित्र में अनेषणीय आदि का परित्याग विशेष शुद्ध हो वह परिहारविशुद्धिक चारित्र है। इसके निविदयमानक
और निविष्टकायिक इस प्रकार दो भेद हैं । साधुओं द्वारा जो चारित्र आसेवनीय होता है, वह निर्विश्यमानक है। अथवा-परिहारविशुद्धिका अनुष्ठान करनेवाले मुनिजनों का नाम निर्विश्यमानक है । इन के साथ योग होने के कारण इस चारित्र का नाम भी निविश्यमानक है। तप विशेष का अनुष्ठान जो कर चुके होते हैं वे निर्विष्टकायिक हैं। निर्विः ष्टकयिक जनों द्वारा आसेवित होने के कारण इस परिहारविशुद्धिक का नाम भी निर्विष्टकायिक हो गया है। इसका तात्पर्य इस प्रकार से है-तीर्थ कर के समीप इस चारित्र को स्वीकार करनेषोले ९ नव मुनिजन होते हैं । अथवा जिस साधुने पहिले तीर्थकर के समीप में इस चरित्र की आराधना की है-उस साधुके पास यह चारित्र धारण किया जाता है। इसे धारण करनेवाले मुनिजनों की संख्या ९ नव होली પરિત્યાગ વિશેષ શુદ્ધ હોય તે પરિહારવિશુદ્ધિક ચારિત્ર છે. એના નિર્વિશ્યમાનક અને નિવિષ્ટ કાયિક નામક બે ભેદે હોય છે. સાધુઓ વડે જે ચારિત્ર આસેવનીય હેય છે, તે નિવિદ્યમાન છે. અથવા પરિહાર વિશુદ્ધિનું અનુષ્ઠાન કરનારા મુનિઓનું નામ નિર્વિશ્યમાનક છે. એની સાથે યોગ હેવા બદલ આ ચારિત્રનું નામ પણ નિવિમાનક છે. તપ વિશેષનું અનુષ્ઠાન જેઓ કરી ચૂક્યા છે તેઓ નિર્વિષ્ટકાયિક છે. નિર્વિપ્રકાયિકજને વડે આસેવિત હોવા બદલ આ પરિહારવિશુદ્ધિકનું નામ પણ નિર્વિષ્ટકાયિક થઈ ગયું છે. આનું તાત્પર્ય આ પ્રમાણે છે. તીર્થકરની પાસે આ ચારિત્રને સ્વીકારનારા ૯ મુનિજન હોય છે. અથવા જે સાધુએ પ્રથમ તીર્થંકરની પાસે રહીને આ ચારિત્રની આરાધના કરી છે, તે સાધુની પાસે આ ચારિત્ર ધારણ કરવામાં આવે છે. આ ચારિત્રને ધારણ કરનારા મુનિઓની સંખ્યા ૯ જેટલી
For Private And Personal Use Only