SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनुयोगद्वारसूत्र तीर्थकरसमोपे पूर्वपतिपन्नस्यान्ति के वेदं नवकेन गणेन प्रतिपद्यते, नत्वन्यस्य समीपे । तत्रैक: कल्पस्थित इत्युच्यते, यत्समीपे सर्वासमाचारी क्रियते । चत्वा. रस्तु मुनयो वक्ष्यमाणं तपः कुर्वनि, ते परिहारिका उच्यन्ते । इतरे चत्वारस्तु वयात्त्यकर्तारो भवन्ति, ते चानुपरिहारिका उच्यन्ते । तत्र परिहारकाणां तप एवं बोध्यम्-ग्रीष्मे जघन्यतश्चतुर्थ, मध्यमपदे पष्ठम् , उत्कृष्टतस्त्वष्टमम् । हेमन्ते जघन्यतः षष्ठं मध्यमपदेऽष्टमम् उत्कृष्टपदे दशमम् । वर्षासु जघन्यतो ऽष्टमं, मध्यमपदे दशमम् , उत्कृष्टनो द्वादशम् । एकः कल्पस्थितः, चत्वारोऽनुपरिहारिकाः, एते पश्चापि तु प्रायो नित्यभक्ता भवन्ति, न च ते उपवास हैं । और किसी साधु के पास इसे धारण नहीं किया जाता है । इनमें एक साधु कल्पस्थित कहलाता है ! इसके ही समीप में समस्त समाचारी की जाती है । चार साधुजन जो तप करते हैं, वे परिहारिक कह. लाते हैं। और दूसरे चार साघुजन इनकी वैयावृत्ति करते हैं । वे अनु. परिहारिक कहलाते हैं । परिहारिक साधुजन इस प्रकार तपस्या करते हैं-ग्रीष्म काल में जघन्य तपस्या ये चतुर्थ भक्त की करते हैं, मध्यम तपस्या इनकी षष्ठ भक्त की और उस्कृष्ठ तपस्या अष्टमभक्त की इनकी होती है। हेमन्तऋतु में ये जघन्य तपस्या षष्ट भक्त की, मध्यमतपस्या अष्टमभक्त की और उत्कृष्ट तपस्या दशमभक्त की करते हैं। वर्षाकाल में जघन्यपतस्या अष्टमभक्त की, मध्यमतपस्या, दशमभक्त की और उत्कृष्ट तपस्या द्वादश भक्त की करते हैं। कल्पस्थित जो एक साधु होता है, वह तथा ४ जो अनुररिहारिक साघु होते हैं, ये હોય છે. અન્ય કેઈપણ સાધુની પાસેથી આ ચારિત્ર ધારણ કરી શકાતું નથી. આ સર્વમાં એક સાધુને ક૯પસ્થિત કહેવામાં આવે છે. આની પાસે જ સમસ્ત સમાચારી કરવામાં આવે છે. ચાર સાધુજને જે તપ કરે છે, તે પરિહારિક કહેવાય છે. અને બીજા ચાર સાધુજનો એમની વૈયાવૃત્તિ કરે છે. તેઓ અનુપરિહારિક કહેવાય છે. પરિહારિક સાધુજને આ પ્રમાણે તપસ્યા કરે છે–ગ્રીષ્મકાળમાં જઘન્ય તપસ્યા એએ ચતુર્થ ભક્તની કરે છે, મધ્યમ તપસ્યા એમની ઉષ્ઠભક્તની અને ઉત્કૃષ્ટ તપસ્યા એમની અષ્ટમભક્તની હોય છે. હેમન્તઝાતુમાં એઓ જધન્ય તપસ્યા ષષ્ઠભક્તની, મધ્યમ તપસ્યા અષ્ટમભક્તની અને ઉત્કૃષ્ટ તપસ્યા દશમભક્તની કરે છે. વર્ષાકાળમાં જઘન્ય તપસ્યા અષ્ટમભક્તની, મધ્યમ તપસ્યા દશમભક્તની અને ઉત્કૃષ્ટ તપસ્યા દ્વાદશ ભક્તની કરે છે. ક૫સ્થિત જે એક સાધુ હોય છે, તે તેમજ ૪ જે અનુપરિવારિક સાધુ હોય છે, એ For Private And Personal Use Only
SR No.020967
Book TitleAnuyogdwar Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages928
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy