________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५८६
अनुयोगद्वारसूत्र असंखेज्ज कालं' इति ? इति चेदाइ-कालानुपूर्वीप्रक्रमात् कालस्यैवात्र प्राधान्यं विवक्षितम् , यदि चात्र अन्यान्यद्रव्यक्षेत्रसंबन्धादन्तरकालबाहुल्यं क्रियते, तदा तद् द्वारेणैवान्तरकालस्य बहुत्वं स्यात् , तदा द्रव्यक्षेत्रयोरेव प्राधान्यं स्यात, न तु कालस्य । तस्मादेकस्मिन्नेव परिणामन्तरे यावान् कश्चिदुत्कृष्टः कालो लभ्यते स एवान्तरे चिन्त्यते, स चासंख्येय एव । ततः परमेकेन परिणामेन वस्तुनोsवस्थानस्यैव निषिद्धत्वात् । इदं च सूत्रस्य विवक्षावैविचिच्यात् सर्व पूर्वमुत्तरत्र
शंका-अन्य२ द्रव्य और क्षेत्र के साथ संबन्ध होने पर अनन्तकाल का भी अन्तर हो सकता है, तो फिर सूत्रकार ने “ उक्कोसेणं असंखेज्ज कालं" ऐसा क्यों कहा?
उत्तर-कालानुपूर्वी के प्रकरण से काल में ही यहां प्रधानता वि. वक्षित हुई है, यदि यहां पर अन्य २ द्रव्य और क्षेत्र के संबन्ध से अं. तरकाल में बाहुल्य किया जाता है तो यह बाहुल्य उसमें द्रव्य और क्षेत्र के द्वारा ही आया माना जावेगा तयतो द्रव्य और क्षेत्र की ही प्र. धानता हो जावेगी काल की नहीं । इसलिये एक ही परिणोमान्तर में जितना कुछ उत्कृष्ट काल लभ्य होता है वही अन्तर में विचारा जाता है और वह इस प्रकार से असंख्यात ही लभ्य होता है । इसके बाद व. स्तु का एक परिणाम रूप से अवस्थित रहना ही निषिद्ध है। यह सब कथन सूत्र की विवक्षा की विचित्रता से आगे पीछे आगम में विरोध न
શંકા-જુદાં જુદાં દ્રવ્ય અને ક્ષેત્રની સાથે સંબંધ થતું હોય તે અનં. તકાળનું પણ અંતર સંભવી શકે છે. છતાં સૂત્રકારે ઉત્કૃષ્ટ અંતર અસંખ્યાતકાળનું શા કારણે કહ્યું છે?
ઉત્તર-કાલાનુપૂવનું પ્રકરણ ચાલતુ હોવાને કારણે અહીં કાળમાં જ પ્રધાનતા માનીને કથન કરવામાં આવ્યું છે. જે અહીં જુદાં જુદાં દ્રવ્ય અને ક્ષેત્રના સંબંધને લીધે અંતરકાળમાં બાહુલ્ય માનવામાં આવે, તે તે બાહુલ્ય તેમાં દ્રવ્ય અને ક્ષેત્રના દ્વારે જ આવેલું માનવું પડશે જે એ પ્રમાણે કર. વામાં આવે તે કાળની પ્રધાનતાને બદલે દ્રવ્ય અને ક્ષેત્રની જ પ્રધાનતા માનવાને પ્રસંગે ઉપસ્થિત થશે તેથી એક જ પરિણામાન્તરમાં જેટલું ઉત્નટકાળ થાય છે, તેને જ ઉત્કૃષ્ટ અંતર રૂપ માનવામાં આવે છે, અને તે ઉત્કટ અંતર ઉપર બતાવ્યા પ્રમાણે અસંખ્યાતકાળનું જ હોય છે. ત્યાર બાદ (અસંખ્યાત કાળ બાદ) વસ્તુ એક પરિણામ રૂપે અવસ્થિત મોજૂદ) રહેવાને જ નિષેધ છે. આ સમસ્ત કથન, સૂત્રની વિવક્ષાની વિચિત્રતાને લીધે, એવી રીતે અહી લગાડવું જોઈએ કે આગમના આગળપાછળના કથ
For Private and Personal Use Only