________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र १३४ अन्तरद्वारनिरूपणम् स्थितिकान्यनामुपूर्वीद्रव्याणि यदा परिणामान्तरेण समयद्वयमनुभूय पुनः पूर्वावं स्थितिं लभेरन् तदा जघन्यतः समयद्वयमन्तरं लभ्यते । यदि तु परिणामान्तरेण एकमेव समयं तिष्ठेयुस्तदा अन्तरमेव न भवति, तत्राप्यनानुपूर्वीत्वस्यैव सद्भावात् । अथ समयद्वयात्परतो यदि परिणामान्तरेण तिष्ठेयुस्तदा जघन्यत्वमेव न स्यात् । यदा तु तान्येव द्रव्याणि असंख्येयं कालं परिणामान्तरेण स्थित्वा पुनरेकस्थितिकं परिणामं लभेरन्, तदा उत्कृष्टतोऽसंख्येयं कालमान्तरं भवति । ननु अन्यान्यद्रव्यक्षेत्रसम्बन्धेऽनन्तमपि कालम् अन्तरं भवितुमर्हति, ततः कथमुक्तम् ‘उक्कोसेणं होता है। इसका भाव यह है कि एक समय की स्थितिवाले अनानु: पूर्वीद्रव्य जिस समय दूसरे परिणाम से दो समय तक परिणमित बने रहते हैं और बादमें पुनः उसी अपनी पूर्व स्थिति में आजाते हैं तब वहां जघन्य से दो समय का अन्तर माना जाता है। और यदि वे परि. णामान्तर से परिणमित बने हुए एक समय तक ही रहते हैं तो ऐसी दशा में वहां अन्तर ही नहीं होता है क्यों कि उसस्थिति में भी वहां अनानुपूर्वीत्व का सद्भाव है । और यदि वे दो समय के बाद तक भी परिणामान्तर से परिणमित बने रहते हैं तो वहां जघन्यता नहीं मानी जाती है। और जब वे ही द्रव्य असंख्यात काल तक परिणामान्तर से परिणमित रहकर पुनः एक स्थिति वाले अपने परिणाम को पाते हैंतब उस्कृष्ट से असंख्यात काल अन्तर होता है।વાળું કોઈ એક અનાનુપૂવી દ્રવ્ય જ્યારે અન્ય પરિણામ રૂપે પરિમિત થઈને બે સમય સુધી તે પરિણામ રૂપે પરિમિત થયેલું રહીને ત્યાર બાદ પિતાની એજ પૂર્વ સ્થિતિમાં આવી જાય, તે એવી સ્થિતિમાં ત્યાં જઘન્ય. વિરહકાળ બે સમય ગણાય છે. અને જે તે એક સમય સુધી જ અન્યા પરિણામ રૂપે પરિમિત થયેલું રહે છે, તે એવી પરિસ્થિતિમાં ત્યાં અંતર જ હેતું નથી, કારણ કે એવી દશામાં તે દ્રવ્યમાં અનાનુપૂર્વીત્વને સદૂભાવ જ રહે છે. અને બે સમય બાદ પણ જે અન્ય પરિણામ રૂપે પરિમિત થયેલું જ રહે, તે ત્યાં જઘન્યતા માનવામાં આવતી નથી પરંતુ જે તે દ્રવ્ય અસંખ્યાત કાળ સુધી અન્ય પરિણામ રૂપે પરિમિત થયેલું રહીને, ત્યાર બાદ એક સમયની સ્થિતિવાળા પિતાના પૂર્વ પરિણામને પ્રાપ્ત કરે તે એવી પરિસ્થિતિમાં તે અનાનુપૂવ દ્રવ્યને ઉત્કૃષ્ટ વિરહુકાળ અસંખ્યાતકાળને ગણાય છે.
For Private and Personal Use Only