SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गोमिट ३ जानां वणीमा ताडपत्री ભાષાન્તર જેના નાભિકમલમાં વેધસે બ્રહ્મા)નો વાર છે તે અને હર જેનું મસ્તક ઈન્કલાથી મંડિત છે તે તમારું રક્ષણ કરે. (પંક્તિ ૧ ) કૃષ્ણ જેના વિશાલ વક્ષ:સ્થલ પર ઝળહુછાતા શ્રી કનુભ મણિનાં દૂર સુધી પહોંચતાં કિરથી કંઠ ઢંકાઈ ગયા છે, સત્યસંપન્ન છે. અને વિપુલ (મોટા ) ચકથી શત્રુગણને પરાજય કરેલ હોવા છતાં જે કાળાં કુથી મુક્ત છે તે કૃણુ સમાન પૃથ્વી પર તેના વક્ષસ્થલને આલિંગન રેતી લાદમી દેવીના કંઠ વેખિત આંગળીઓવાળા લંબાયેલા કરોથી ઢંકાએલા કંઠવાળો, સત્યસંપન્ન, અને શત્રુગણ મહાન સેનાથી પરાજય કર્યો હતો છતાં કુકર્મો રહિત છે, તે કર્ણારાજ ભૂપતિ હતા. પક્ષ છેદનના ભયથી આશ્રય લેનાર મહાન પર્વતના સમૂહથી પ્રભાવાળા, ઓળંગ દસ્તર છે તે, અને વિમલ યુતિવાળાં અનેક રત્નોવાળા સાગરમાંથી, દેવોના આશ્રયસ્થાન મન્દર લીલા સાથે (હેલથી ) અને ત્વરાથી લકમી ખેંચી લીધી હતી તેવી રીતે સેનાનાશના ભયથી આશ્રય લેવાતા, દુર્વજયી, પવિત્ર અને પ્રભાવાળા પુરૂષરત્નથી મંડિત ચૌલુકય અન્વય ( કુલ )માંથી, વિદ્વાના આશ્રયસ્થાન આ પૃથ્વીવલ્લભે લીલા થી સત્વર લમી દેવી ખુંચવી લીધી. (પંક્તિ છે કે તેને ધાર નામનો પુત્ર ના જે ધયાનવાળે, શબઓની વનિતાઓનાં મુખકમલની સુંદરતા નાશ કરનાર, અને અતિ ગરમી પ્રશ્નારતા રડ કિરાવાળા સૂર્ય માફક સર્વ પ્રદેશોમાં પોતાને પ્રતાપ પ્રસારતો હતે; સૂર્ય, કિરણાની ઉષ્ણતાથી, ત્રાસદાયક છે ત્યારે આ (ઘે૨) હલકા કરવેરા થી ભૂમિને પ્રસન્ન કરે છે અને જેના ચશની માલા બનાવી દિનાયિકાઓ નિત્ય ધારણું કરે છે. જેષ્ટાનું ઉલ્લંઘન કર્યા છતાં વિમલ પ્રભાવાળા, જગતને નિષ્કલંક જાણુતા બિબ (મંડલ)માં સ્થપાએલા અને હવે પછી અધકાર ન કરનાર ઈન્દુ જેવા ( સમાન) જે બધુનું ( ગાદી પર આવતાં) ઉલ્લંઘન કર્યા છતાં, વિમલ શ્રી સંપન્ન જગતના (ભૂમિના ) નિર્મલ મંડલમાં સ્થાપિત થએલે, તે કદ્િ દોષ કરતા નહીં. ફક્ત કર્ણના દાનથી જ ઉતરતા નિત્ય દાનવાળા પણ અન્ય કરતાં અધિક દાન કરતા તેને જોઈ કણ (કાન ) નીચેથી મદઝરતા દિગને લજજાથી શરમાઈને દિશાઓના પ્રાન્ત ( કિનારે ) ઉભા રહ્યા. અન્યથી અજિત પ્રૌઢ પ્રતાપી, અખિલ ભૂતલના વિજયી, સર્વથી અધિક માનવાળા ગંગને અને હરાવી બન્દીવાન કર્યો જોઈને કલિ કેદની શિક્ષાના ભયથી નાશી ગયે. અન્ય સેના ટકકર ન લઈ શકે તેવી બલવાન એનાથી, સહેલાઈથી પ્રાપ્ત કરેલા ગૌડ દેશની રાજ્યશ્રીના મદવાળા વત્સરાજને ત્વરાથી મેરૂ નાં રણ) મગે કમ ભાગ્યના પંથ પર પ્રવેશ કરાવી તેણે તેની પાસેથી શરદે ના કિરણ જેવા વેત બને અનુપમ રાજછત્રો હરી લીધાં, એટલું જ નહિ પણ તેને વશ જે દેશના છેડા પર પહોંચ્યો હતો તે પણ હરી લીધો. તેણે વિમલ કાર્યોથી પૃથ્વી પર સ્થપાઈ ગએલા કલિને હાંકી મૂક્યો અને કૃતયુગનો મહિમા ફરીથી પૂર્ણ કર્યો હતો. આમ હોવાથી, નિરૂપમ “કલિવલભ” શાથી કહેવાય, તે આશ્ચર્યભરેલું છે. (પક્તિ ૧૪) તે ધર્યસંપન્ન નિરૂપમથી સાગરમાંથી શુદ્ધ અને પરમેશ્વરના ઉચ્ચ મસ્તકને સ્પર્શ કરતાં કિરણવાળો ઈન્દુ પ્રકટ તેમ સજજનેનાં માન પામેલો, શુદ્ધ આત્માવાળો તેને નમન કરતા રાજાઓનાં ઉન્મત્ત મસ્તકેથી સ્પર્શત ચરણવાળો – રાજ્યશ્રીને પ્રસન્ન કરનાર, મહિમા( પ્રતાપ વાળે અને પૂર્વના ધરિ પરથી દિવસમાં વિકાસનાં કમલને સુખકારી, ૧ લક્ષમાં ૨ ચાલુકય વંશને પુનઃ સ્થાપનાર તેલ ૨ બીજા સુધી જે “ ચાલુકય’ શબ્દ વપરાશમાં નહતા તે સદ, રાધનપુર દાનપ અન! તે જ લાકમાં છે તેમ અહિં પણ વપરાય છે તે પરખર વિચિત્ર છે, કારણ કે આ દાનપત્રની તારિખ પછી ખાશરે 13 વર્ષ પછી ચાલુ જ રાની પુનઃ સ્થાપના થઈ હતી. તે વિષનામ તરીકે અથવા પનામ તરી લઈ શકાય અને તે પુરીને પ્રિય પતિ, મિત્ર કે વહાલે એટલે કે રાજૂ એમ અર્થ લઈ શMય For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy