SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬ गुजरातनां ऐतिहासिक लेख ચડ પ્રતાપવાળા નિત્ય ઉદય પામતા સૂર્ય સમાન ગેવિદરાજ પુત્ર ઉદ્ભઃ , યદુકુળ મધુરિપુ ના જન્મથી અજિત બન્યું તેમ તે ગુણી સ્થાનના જન્મથી શ્રી રાષ્ટ્રકુટ કુલ ( અન્વય) દુશમનેથી અજિત બન્યું. શત્રુઓને સ્પષ્ટ રીતે પોતાના અનુચરે જેવા જ કર્યા; કારણ કે શત્રુઓને મારથી હાંકી કાઢીને દેશની આશા ( હદ) બનાવી અને તેમને અન્ન, આભૂષણેને ત્યાગ કરાશે, જ્યારે અનુચને, ઔદાર્યથી, અભિલાષની હદ બતાવીને ઉન્મત્ત બનાવ્યા અને મોતીના હારથી આભૂષિત કર્યા. કૃષ્ણ સમાન ત્રિભુવનને આપદ્દમાં રક્ષે તેવી શક્તિવાળું તેનું દૈવી રૂપ ઈ તેને પિતા તેને પૃથ્વી પર સંપૂર્ણ સત્તા અર્પત હતા ત્યારે ] તેણે તેના પિતાને આ યકત વાણી કહીઃ “ પિતા ! આ તમારે આધીન છે. ઉલંધન ન કરાય તેવી આજ્ઞા જે આ તમારો આપલે કડિક (હા૨ ) મેં નથી લીધો ? ” અને ત્યારે તેના આ પિતા સ્વર્ગવાસી થયા અને અહીં ફક્ત તેમની કીર્તિ જ રહી ત્યારે તેણે એકલાએ, અતિ વિખ્યાત પ્રતાપથી, પૃથ્વી પ્રલય કરનાર અતિ ઉષ્ણતા પ્રસરતા અગ્નિ બાર (૧૨) સૂર્યનું તેજ હરે છે તેમ પૃથ્વીને નાશ કરવા તત્પર ભેગા મળેલા બાર (૧૨) પ્રસિદ્ધ નૃપનું તેજ સત્વર હરી લીધું. અતિદયાથી લાંબી કદમાંથી મુકત કરી, તેના પિતાના દેશમાં પાછો મેકલેલે ગંગ જ્યારે અતિ મદથી તેના હામે થયે ત્યારે તેની ભવ્ય ભ્રમરોમાંથી ક્રોધ જણાય તે કરતાં પણ ટૂંક સમયમાં, તેણે બાણાના વિક્ષેપ વરસાદ)થી તેને સત્વર પરાજય કરી ફરીથી કેદ કર્યો. નયપરાયણ માલવાના નાયકે તેની સંપદ તેના ચરણને નમન કરવા ઉપર પૂર્ણ આધારી છે તેમ દૂરથી જોઈ, કરની અંજલિ કરી (બે હાથ જેડી) નમન કર્યું. કર્યા અપશકિતવાળા પ્રજ્ઞજન, બલવાન પુરૂષ સાથે સ્પર્ધાના કિનારા પર પ્રવેશ કરે ? કારણ કે રાજનીતિ (નય) ના અધ્યયનનું ફલ, અધિકતા પિતાની કે પિતાના શત્રુની છે તે જાણવાની શકિત છે. વિંધ્યાદ્રિના ઢોળાવ પર તેણે છાવણી નાંખી છે એવું દ્રતા પાસેથી સાંભળી અને પિતાના દેશમાં આવી પહોંપે છે તેમ માની ભયભીત બનેલો મારાશર્વ રાજા તેની ઈચ્છાને અનુકૂળ કુલધનથી તેને સદ્ભાવ પ્રાપ્ત કરવા માટે તેમ જ તેના ચરણની નમનથી પૂતળ કરવા સત્વર ગયે. ઘનઘોર વાદળથી આવૃત્ત થએલા આકાશવાળી વર્ષા ઋતુ શ્રી ભવનમાં ગાળી, તે ત્યાંથી સેના સહિત તુંગભદ્રાને તીરે ગયા. અને ત્યાં રહી તેણે કે જેને બાણોના વરસાદ વડે શત્રુઓ નમતા તેણે પોતાના કરમાં હોવા છતાં પલ્લવલોકની સર્વ લક્ષમીનું અદૂભુત રીતે હરજુ કર્યું. તેને નમન કરવા જોડેલી અંજલિથી શેભતા લલાટવાળા શત્રુઓએ, “ ભય રાખશો નહીં ” એ તેની વાણી, જે સત્યપણુથી તેની કીર્તિનું પાલન કરતી, તેનાથી જેટલા શોભતા તેટલા તેમણે (શત્રુઓએ) આપેલાં ઘણાં કિમતી રત્નના ઢગથી પ નહીં શોભતા તેના ચરણુને આશ્રય લીધે. (પંક્તિ ૩૨ ) પવન અથવા તિ જેવું જીવિત ચંચલ અને અસાર 1ણીને તેણે એક બ્રાહ્મણને પરમપુણ્ય ભૂમિદાન આપ્યું. | ( પંક્તિ ૩૩ ) પરમ મ કારક મારાજધિરાજ પરમેશ્વર શ્રીધારાવશ્વદેવના પાાદાનુધ્યાત ૫. મ. ૫ શ્રી પ્રભુતવર્ષ દવ, પૃથ્વીવલમ શ્રી ગોવિંદરાજ દવ, કુશલ હાલતમાં, રાષ્ટ્રપતિ, વિષયપતિ, ગ્રામકુટ, આ યુક્તક, નિયુકતક, આધિકારિક, મહત્તર આદિને તેમના સંબંધ પ્રમાણે જાહેર કરે છે - ૧ વિષ્ણુ અથવા કૃષણ ૨ જુઓ ઉપર નોટ ૨ પા. ૧૧ મે ૩ યુ રાની પદવીના ચિહ્નરૂપ આ કઠિક ' હતા, એ ડ. બ્યુહરની સૂચના સાચી જણાય છે. એક અપ્રસિદ્ધ પૂર્વ ચાલુક્ય દાનપત્રમાં નીચને ફક આવે છે કે--તભર્ત નિયાર્થેિ તwfu5zવવામિન્ ૮ વિક્ષેપ અર્થ ડે. બ્યુહરની સુચના પ્રમાણેને કર્યો છે અને એ ૫ વ્યાજબી છે કારણ [: ' અ + ક મા ” “ દે !” પાથર, વિબરે બે ય છે, અને વિશ્વ છે અર્થ “ બાગ હાડવું એ થાય છે, પરંતુ છે કે દર્શાવ્યા પ્રમાણુ કાગ વિકોષને કે પરિમા અર્થ થતું હોય કે જે પારિભાષિક અર્થ હજી સુધી કરી છે. નથી; કારણ કે મૂ-ર ન 'માં ઈt 1 રપ : --* શબ્દ “સાપરા ને વહેલે વપરાય છે, For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy