________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
का २ जानां ताम्रपत्रो
ભાષાન્તર જેનાં પારણું કમળ સિદ્ધો, સૂર અને અસુરના અધિપતિઓના મુગટમણિથી ચુંબિત છે, જે (સત્વ, રજ અને તમન્ ને) ત્રણુ ગુણસંપન્ન છે અને જે પાણીના સર્જન, પાલન અને પ્રલયના મુખ્ય કારણ રૂપ છે તે શ્રીમાન શમ્ સદા વિજયી છે !
(પંક્તિ ૨) અનેક યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરનાર, કમલવૃંદ જેવા શ્રી રાફટ કુલને સૂર્ય સમાન, અને અતિ પ્રબળ શત્રુઓની વનિતાના મુખકમળને શરદ પવન સમાન, ભૂમિ પર કક્કરાજ નુપ હતે.
(પંક્તિ ક) આ વિમળ નૃપને તેની રાણીથી ધવરાજ દેવ નામ, અતુલ બળ અને પ્રભાવવાળે પુત્ર જન્યો હતે. શત્રુનાં સૈન્યબળનો નાશ કર્યા પછી, અસિ ઉપર ઉન્નત થઈને તેના થશે સકળ ભુવનને વેત બનાવ્યું. તેની અસિના પ્રહારથી ગજેનાં બેઠેલાં કુમ્ભમાંથી ઝરતાં મૌક્તિકથી ભૂમિ આભૂષિત કરતી તેની રણક્ષેત્રની ચેષ્ટા સિંહનાં ચરિતનું સ્મરણ કરાવતી. લહમીએ અવિવેક, ચપળતા, મુગ્ધભાવ, અને શાન્તિ અને સરસ્વતી સાથેના વિરોધના સ્વભાવિક દો તે ગુણ રત્નસાગરને આશ્રય લઈ, ત્યજી દીધા. રિપુના વંશનાં વન ભરમ કરી કાતર (બળહીન) તૃણ(બળહીન શબ)ને ત્યજી, અને શત્રુઓના માતંગેની શિલા સમાન પ્રબળ પીઠ ભાંગી નાંખી, તેના પ્રતાપના અગ્નિ ચાર સાગરનાં જળની ઉમએ જળતા તરંગે )ની અવધિ સુધી પહોંચે હતો છતાં શાન્ત થયે નહિ,
( પંક્તિ ૯) લમીસંપન્ન અંગવાળે, સારા કનાં ચિહ્ન વાળા કરવાળા (જેમ ગોવિંદ કરમાં ચક અને કમળ ધારે છે ) અને પિતાના પ્રબળ તૃપાને અદેષિત વિકમથી નમન કરાવનાર (જેમ અસુર બલિ નૃપને [ ] અદોષિત પદથી ગેવિદે વશ કર્યો હતો અને પિતાના સહચરેને દર્પ હણનાર( જેમ ગેવિ સર્ષ [ કાલિ ]ના મદને હણ્ય ) હોવાથી જે ખરેખર ગોવિંદ દેવ સમાન હતું તે ગોવિંદરાજ તેનો પુત્ર હતો. જેમ તેના અતિપ્રબળ શત્રુઓએ ખાયેલી ભૂમિ અને જીવનની સર્વ આશા મૂકી દીધી, તેમ રણમાં તેન. ધનુષની દોરીને મેઘના નાદ સમાન મીર નાદ સાંભળી હંસએ ( તેને સાચા મેઘનાદ જાણી ) પૃથ્વી અને આયુષ્યની કરમાતી આશા ત્યજી દીધી. તે, પ્રણયિઓને કલ્પતરૂ સમાન હતા; મિત્રોને મહાન ઉદયગિરિ સમાન હતા; જનનાં નેત્ર કમળને ઈન્દુ સમાન હતું; મદથી ભીના કુમ્ભ પર બેસતા શ્રમરના ગુંજારવવાળા મરી ગજે તરફ સહુ રામાન હતા. જેને મહેલ રણક્ષેત્રમાં બન્ધીવાન કરેલા શત્રુપર નાંખેલી સાંકળના અવાજથી ગાજતા હતા, તેને હરના મસ્તક પરની નિર્મળ કળા સમાન યશ, હજુ પણ ત્રિભુવનમાં પ્રકાશે છે.
(પંક્તિ ૧૪) તેનાથી શ્રી નાગવર્માની પુત્રીએ, જેમ પાર્વતીએ શંભુથી પિતાના અરિ. તારક અસુરને પરાજય કરનાર, શતિ ( શાસ્ત્રો ધારનાર, સકળ જગન આનન્દ આપનાર કુમારને જન્મ આપ્યો તેમ, પોતાના શત્રુઓના સામાને હાકી મૂકનાર બળવાન, અને સમરત જનને આનંદ આપનાર શ્રી કરાજને જન્મ આ. મહાન પર્વત પર કિરણે ફેંકતા નવા છતાં નાનાં નવકમળને આન હકારી અને પોતાના શિષ, તિમિરને હણનાર ઈ આકાશ શોભાવે છે તેમ, ન જે બાળ તે છતાં અપના યુગમણિ માં મળતા રૂપમાળા ચરણું સહિત, જમાના નત્રકમળને ખાન માપનાર અને તિમિર સમાન માત્રુઓને હણનાર હતું તેણે પોતાના કુળને સદગુણોથી મંડિત કર્યું. તેના વિક્રમ સહિત મરગિરિથી મંથન
૧ હિન્દી કવિઓની માન્યતા છે કે વર્ષાકાળના આગમન સાથે જ પ્રથમ મેઘનાદ સાંભળતાં જીવનનો ભય ઉત્પન્ન થવાથી હસે હિરતા એ છે? વિષયમાં માનસ સરોવરમાં જઈ રહે છે. લોકનું ખાસ તાત્પર્ય ધનુષનાદ મેષનાદ સાથે સરખા છે,
For Private And Personal Use Only