________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गुजरातना ऐतिहासिक लेख ભૂમિદાન જપ્ત કરનાર વિંધ્યના નિર્જલ વનમાં શુષ્ક કટરમાં વસતા કાળો નાગ પુનઃ જન્મે છે. ''
સગર આદિ બહુ કૃપાએ ભૂમિનો ઉપભોગ કર્યો છે. ભૂમિપતિને ભૂમિનું ફલ છે.
“અગ્નિનું પ્રથમ બાળ સુવર્ણ છે, (વિષ્ણુમાંથી પૃથ્વી આવે છે અને સૂર્યમાંથી) ધેનુએ ( જન્મે છે ). ધેનુ કે ભૂમિનું દાન કરે છે તે ત્રણ ભુવન આપે છે "
કો સુજન પૂર્વેના નૃપનાં દાન જે... .. ... .. ... ... ... શેષ સમાન છે તે પુનઃ લઈ લેશે ?
તેણે તેની શક્તિ પ્રમાણે પિતાનાથી કે અન્યથી થએલાં ભૂમિદાન રક્ષવાં જોઈએ ... •• • • • • • • દાનની રક્ષા દાન કરતાં અધિક છે. '
દૂતક શ્રી કન્ડકણુક. સંવત ચારસો છયાસી (૮૬) અષાઢ શુદિ રવિવારે. ... ... .. ... થી રચાયું અને લખાયું. મારા શ્રી જયભટ્ટ દેવના સ્વહસ્ત.
For Private And Personal Use Only