________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
राजा जयभट २ जानां ताम्रपत्रो એટલે ઉમેટા અને ઈલાઓનાં દાનપત્રો હું નાકબૂલ કરું છું, અને તે સાથે ખેડાનાં દાનપત્ર શક સંવતનાં છે એવું જણાવતો મત પણ જેટલે અંશે તેના ઉપર આધાર રાખે છે તેટલા અંશે નાકબૂલ કરું છું. તેથી ખેડાનાં દાનપત્રોના ૬૮ ૨ જાને નવસારીનાં દાનપત્રના પહેલા દ૬ –જેને આ દાનપત્રમાં “ વિસ્ત” આપવામાં આવ્યું નથી–તે તરીકે ઓળખાવું છું. અને આ "માણે આ ચાર દાન પત્રમાંથી નીચે મુજબ વંશાવલી અને તારીખ નકકી કરું છું -
દઃ ૧ લે. (આશરે વર્ષ ૩૩૦) વજયટ ૧ લે, અગર, વીતરાગ
(આશરે વર્ષ ૩૫)
દર ૨ અથવા પ્રશાન્તરાગ, ૩૮૦ અને ૩૫,
જયભટ ૨ જે, (આશરે વર્ષ ૪૦૫)
દર ૩ જે, અથવા બાસહાય, | ( આશરે વર્ષ ૪૩૦).
જયભટ ૩ જે, ૪૫૬ અને ૪૮૬. નવસારીનું આ દાનપત્ર કાયાવતારના “ વાસ+ ' અથવા છાવણીમાંથી જાહેર થયું હતું. ઉપર કહ્યા મુજબ આ સ્થળને ભરૂચ ડિસ્ટ્રિકટતા જંબુસર તાલુકાનાં કાવી ગામ તરીકે ઓળખાવવાનું મને મન થાય છે. અને “સદ ” શબ્દના ઉપગ ઉપરથી લાગે છે કે કાયાવતાર એ જયભટ ૩ જાની રાજ્ય-કારોબારી અગર ચઢાઈ પ્રસંગેની મુસાફરી વખતે થોડા વખત માટે નાંખેલી છાવણી હશે. જે છાવણી અગર શહેરમાંથી ૪૮૬ નું દાનપત્ર કાઢયું હતું તેનું નામ તે દાનપત્રના પહેલા ભાગ સાથે નાશ પામ્યું છે.
જનરલ કેનીંગહામે કપાપૂર્વક ઉપરની વિગતોની ગણુત્રી કરી છે અને આશરે ઈ. સ. ૨૪૫ ના સમય પહેલાં અને પછીની ઘણી તારીખો તપાસ્યા પછી જીવે છે કે, ગ્રહણ અને વાર બને તે માટે મળતું સન ઈ. સ. ૨૪૯-૫૦ છે અને તે સંવતના પહેલા વર્ષ સાથે ઈ. સ. ૨૫૦- પ૧ વર્ષ મળતું આવે છે.
૨૪૯-૫માં ૪પ૬ ઉમેરવાથી ઈ. સ. ૭૦૫-૬ થાય છે. અને માઘ જાનેવારી ફેબ્રુવારી સાથે આવતા હોવાથી આ દાનપત્રની તારીખ ઈ. સ. ૭૦૬ ના શરૂઆતના સમયમાં હાવી જોઈએ. તે વર્ષમાં માઘની પૂર્ણિમા મંગળવાર તા. ૨ જી ફેબ્રુવારીએ હતી, અને તે દિવસે ચંદ્ર ગ્રહણું પડ્યું હતું.
છે. 11
For Private And Personal Use Only