________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
आपर्वतना लेखो. नं. १
१३३
( èા. (૩) મંત્રીવર વસ્તુપાલને શ્રીજૈસિંહ પુત્ર હતા અને તેજપાલને વિખ્યાત મતિવાળા લાવયસિંહ પુત્ર હતા. આ દશ પુરુષોની હાથણીઓના સ્કંધ ઉપર વિરાજતી મૂર્તિએ જિન દર્શન માટે જતા નિાયકાની પ્રતિમા પેઠે ચિરકાળ સુધી શેાભા પામશે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ક્ષેા. ૬૪ ) હાથણીઓની પીઠપર મૂકાએલી મૂર્તિ પાછળ, આ ચૌલુકય નૃપ વીરધવલના અસ્પર્ધિત મિત્ર અને શ્રીવસ્તુપાલના અનુજ પ્રશ્ન તેજપાલે ઉપર જણાવેલાં માણસે ની તેમની પત્નિ સહિત નિર્મળ પત્થરનાં ખત્તક પર ૧૦ (દશ) મૂર્તિએ કરાવી.
( લે. ૬૫ ) સકલ પ્રજા જેના પર ઉપજીવિકા ચલાવે છે તેવા વસ્તુપાલની બાજીપર, સરવરની પાળે સફળ આમ્રવૃક્ષ જે સર્વે પ્રાણીઓનું જીવન ચલાવે છે તેવા જ, સફલ તેજ પાલ દેખાય છે.
(કા. ૬૬ ) સરાવર, કૂવા, કુઆરા, ઘટા, તાગ, મંદિર, સત્ર આદિ ધર્મસ્થાનાની પરંપરા જે તે ભાઈ એએ દરેક શહેર, ગામમાં, દરેક માર્ગપર અને પર્વતના શિખરપર નવાં બાંધેલાં અથવા સમારકામ કરેલાં તેની પૃથ્વી સિવાય અન્ય કાઈ સંખ્યા જાણતું પણ નથી.
( àા. ૬૭ ) જે સારી મતિવાળા પુરુષ શંભુના શ્વાસેચ્છાસ ગણી શકે અથવા માર્કેડ મુનિની આંખના મટકાર! ગણી શકે તે જ પુરુષ સ કાર્યાંના ત્યાગ કરીને આ એ મંત્રની ધર્મસ્થાનપ્રશસ્તિની સંખ્યા પણ ગણી શકે.
( ક્લે, ૬૮ ) અશ્વરાજની કીર્તિ સદૈવ સવ દિશામાં પ્રસરા, જે અશ્વરાજની સંતતિ દાન અને ઉપકારનાં કાર્યાં કેમ કરવાં તે જાણી શકે છે.
( શ્વે. ૬૯ ) ચાપથી આષિત થએલા કુળના ગુરૂ, નાગેન્દ્ર ગચ્છની સંપત્તુના ચુડામણિ, જેણે વગર યત્ને મહિમા પ્રાપ્ત કર્યા હતા તે મહેન્દ્રસૂરિ હતા. તેના પછી પ્રશંસનીય સદાચારી શ્રીશાન્તિસૂરિ હતા. તેના પછી આનંદસૂરિ અને અમરસૂરિની જોડી થઈ ; જેની પ્રભા ઉદય થતા ઇન્દ્રે અથવા સૂર્ય જેવી ઉજ્જવળ હતી.
( ક્ષે. ૬૦ ) તેમના પછી પાપ વિશુદ્ધિ કરનાર અને જૈન શાસનના ઉદ્યાનમાં નવા વાદળ સરખા હરિભદ્રસૂરિ હતા. તેના પછી પ્રસિદ્ધ મુનિવર જે વિદ્યાના મદથી ઉન્મત્ત થએલાના રાગાને માટે સર્વોત્તમ વૈદ્ય હતા તે વિજયસેન થયા.
( ક્ષેા. ૭૨ ) જેટલી વૃદ્ધિ પામે.
( મ્લા. ૭૧ ) તે ગુરૂની આશિષનું પાત્ર ઉયપ્રભસૂરિ તેા. તે પ્રતિભાના સાગરનાં મૌક્તિક જેવાં સુંદર તે શેાભે છે.
આ ધર્મસ્થાન અને ધર્મસ્થાન સ્થાપનાર આ બે જણ અર્બુદગિરિ
( શ્વે. ૭૩ ) શ્રીસેામેશ્વરદેવ જેના ચરણનું સેવન ચુલુકય નૃપ કરે છે તેણે આ સુંદર, ધર્મસ્થાનની પ્રશસ્તિ રચેલી છે.
( à।. ૭૪ ) શ્રી નેમી અને અર્બુદગિરિપરની અંબિકાના પ્રસાદથી આ પ્રશસ્તિ વસ્તુ પાલના કુળને અમાપ સુખ આપે.
( પંક્તિ ૪૬) આ પ્રશસ્તિ ફ્રેણના પુત્ર, ધાન્ધલના પુત્ર, ચ ુન્ધરથી કાતરાઈ છે.
( પંકિત ૪૭) વિક્રમ સંવત ૧૨૮૭, ફાલ્ગુ, વિક્ર૩ રવિવારે; અને પ્રતિષ્ઠા શ્રીનાગેન્દ્ર ગચ્છનાં શ્રીવિજયસેનસૂરિથી થએલી હતી.
For Private And Personal Use Only