________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નં. ૧૫૫ પ્રભાસપાટણમાં ભદ્રકાળીના મંદિરમાં રાજા કુમારપાલના સમયને શિલાલેખ
વલભી સંવત ૮૫૦ અષાઢ
(વિ. સં. ૧૨૨૫) પ્રભાસ પાટણ, જેને સોમનાથના પ્રખ્યાત મંદિરને લીધે તેમનાથ પાટણ પણ કહેવામાં આવે છે, તે કાઠિયાવાડના નિત્ય કાંઠા ઉપર આવેલું જૂનાગઢ તાબે એક હાનું શહેર છે. ત્યાં દેવી ભદ્રકાલીનું એક મંદિર છે. તેના પ્રવેશદ્વારની જમણી બાજુએ આ શિલા પડેલી છે. તે ૨૮ ઇંચx૧૮ ઇંચ ની સપ ટીવાળી એક મોટી કાળી શિલા છે. અને તેના ઉપર પાસે પાસે કતરેલી ૫૪ પંક્તિઓ છે. શિલાનો નીચેના ભાગ ત્રટી કુટી જવાથી લેખનો કેટલેક ભાગ નાશ પામ્યો છે. અક્ષરો ઉંડા કતરેલા નથી, તેથી તેની સારી નકલ લેવાનું મુશ્કેલ પડે છે. તેમાં લખ્યું છે કે, રાજા કુમારપાલે, પિતાના ધર્મગુરૂ ભાવ બૅડસ્પતિના લાગવગથી શિવ અને અંબિકાનાં કેટલાંક મંદિર બંધાવ્યાં તથા સમરાવ્યાં હતાં, અને એક વાવ ખેદાવી હતી, તથા વિદ્વાન બ્રાહમણોને જમીનનાં દાને આપ્યાં હતાં. તેના ઉપર ઈ. સ.૧૧૬૯ ને મળતું વલ્લભી સંવતનું વર્ષ ૮૫૦ લખેલું છે. લેખ સંસ્કૃત પદ્યમાં છે, અને લિપિ દેવનાગરી છે,
ભા. પ્રા. સં. ઈ. ૫. ૧૮૬
For Private And Personal Use Only