________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નં. ૧૨૭ ગુજરાતના રાષ્ટ્રકૂટ રાજા ધ્રુવ ૨ જાનાં
વડોદરાનાં તામ્રપત્રો
શક સંવત ૭૫૭ કાર્તિક સુદિ ૧૫ આ લેખ વડોદરામાંથી મળ્યો હતો. તેની છાપ અને રબીંગ લખનૌના ડે. એ રીહરે મને આપ્યાં હતાં. આ દાનપત્ર ધારાવર્ષ, ઉપનામ ધરાવતા ધ્રુવરાજ ૨ જાએ શક સંવત ૭૫૭(ઇ. સ. ૮૩૫-૩૬)માં જાહેર કર્યું હતું. તે રાજા માન્ય ખેટ(માખેડ)ના રાષ્ટ્રકુટેની ગૌણું પણ સ્વતંત્ર નહીં એવી એક શાખા ગુજરાતના રાષ્ટ્રકૂટના વંશને હતે.
આ દાનપત્રનાં ફક્ત છેલ્લાં બે પતરાં હાલ મેજુદ છે. તે દરેકનું માપ ૧૧”૪૭” છે. લેખ સુરક્ષિત છે. તેના રક્ષણ માટે કાંઠા જાડા ઘડેલા છે. અસલ આ દાનપત્રનાં ૪ પતરાં હતાં. તેનાં કારણે -(૧) બે મજુદ પતરાંનું કદ એવડું છે કે વંશાવલીના પહેલા ભાગ, એક જ નહી પણ, ત્રણ બાજુઓ રેકે. (૨) મી. ફલીટે અસલ પતરાં તપાસ્યાં ત્યારે બતાવ્યું હતું તેમ છેલા પતરાના નીચેના કાંઠામાં ચાર ખાડા છે, અને તેની પહેલાનામાં ત્રણ ખાડા છે. પતરાંનાં કડાં તથા મુદ્રા ઉપલબ્ધ નથી. ૨–આમાં આપેલી વંશાવળીમાં નીચે પ્રમાણે રાજાઓનાં નામ આપ્યાં છે.
એ. સીધા વંશ (કૃષ્ણરાજ ૧ લો)
ધ્રુવરાજ ૧લે.
ગોવિંદરાજ ૨ જે અથવા, વલ્લભ
ગોવિંદરાજ ૩ જે.
બી. ગુજરાત શાખા ઈદ્રરાજ ૩ જે.
મહારાજ શ4.
કર્કરાજ ૨ જે. અથવા અમેઘ વર્ષ.
ધ્રુવરાજ ૨ જે. અથવા નિરૂપમ,
અગર ધારાવર્ષ વિરાવળીના છેલ્લા બે પ્લેકામાં કંઈ ખાસ નવીન નથી. આમ છતાં આ લેખમાંથી કેટલીક ઉપયોગી ઐતિહાસિક હકીકત મળી આવે છે.
કર્ક ૨ જાન દ્વાને ભાઈ ગેવિંદ 8 છે, જેણે શક ૭૪નું કાવનું દાનપત્ર કાઢયું હતું તે આમાં આપે નથી. તેનું નામ, ધ્રુવ ૩ જાનાં શક સં. ૭૮૯ ના બગુમ્રાના લેખમાં, તેમ જ કૃષ્ણ ૨ જાના શક ૮૧૦ના બગુસ્રાના લેખમાં પણ આપ્યું નથી. કર્ક બીજાના પોતાના જ પુત્રના - ૧ . એ. થયા. ૧૪ પા. ૧૯૬ ઈ, હુશ ૨ ત્રીજ પતરાની શરૂ બાત, કુકણું ૧ લાનું વર્ણન કરતા શ્લોકના બીજા ભાગથી છે. પહેલાં બે પતસંની ખોટ થોડી અગત્યની છે. કારણ કે ગુમાઈ ગએલાં પતરાં ઉપરના સ્લોકે– વંશાવળીને પૂરના જાણીતા છે. ૭ જુઓ. ઈ. એ. વ. ૫ ૫ા. ૧૪૪ ૪ જુએ ઉ૫રનું છે. ૧૨ પા. ૧૭૯ ૫
For Private And Personal Use Only