________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નં. ૧૨૪
ગાવિંદરાજનાં તારખંડનાં તામ્રપા
શસ ૩૫ પાય સુ
મી. સી. જી. રાસન તરફથી આ પારાં વાચવા માટે મળેલ હતાં. તણે તે ખાનદેશમાં શાહાડે તાલુકામાંનાં રખડે ગામના રહીશ જાગીરદાર દેવરાત બીન બલવન્તરાવ દમ્માન્ટ પાસેથી મેળવ્યાં હતાં.
પતાં ત્રણ છે અને તેનું માપ ૧૧૪૮” છે. તેની કેર ટીપીને જાડી રાખેલી છે. જોકે તેના ઉપર પુષ્કળ કાટ ચડી ગયા હતા છતાં અક્ષરા મધા સ્પષ્ટ વંચાય છે. પતરાં એ કડીથી આંધેલાં છે. એક કડી '' જાડી છે ને તેના વ્યાસ ” છે. જ્યારે માજી વજાડી અને લખÀારસ હાઈ ”ર” ના નાની છે. સીલ ઉપલબ્ધ નથી. ત્રણે પતરાંનું વજન ૪૩૪ તાલા છે અને એ કડીઓનું વજન ૧૮” તાલા છે. અક્ષરો દિક્ષણના અક્ષરોને મળતા આવે છે, લેખના સમયના અક્ષરા જેવા જ છે. ભાષા સંસ્કૃત છે; અને છેવટના એ ોકા સિવાય બધો ભાગ ગદ્યમાં છે. વ્યાકરણદોષ નુજ છે, પણ દાનવિભાગમાંના ભાગ કિલષ્ટ છે.
રેખમાં પંક્તિ ૫ અને ૬ માં રાષ્ટ્રકુટ રાજા પ્રભૃતવર્ષ જગત્ત ગ ગા વૈદ્ય ૩ જાને ઉલ્લેખ છે અને પંક્તિ ૧૨ માં તેના વિજા ગુજરાતના ગોવિંદર જનુંનામ છે. ગાવેંદ્રરાજના તાબાના શલુકિકöના મહાસામન્ત્ર બુદ્ધવરસે,ર પોતાની માલિકીની સિહુરી અથવા સિદ્ઘરખ્ખી બાર ગામ માંના ગાવટ્ટણ ગામનું દાન, કેટલાક બ્રાહ્મણાને આખ્યાની હકીકત તેમાં છે.
દાનની તિથિ શક સંવત ૭૩૫ નંદન સંવત્સર પૌષ માસ શુકલ પક્ષ સપ્તમી એટલે કે વિજયા સપ્તમી આપેલ છે. વાર આપેલ નથી. આ દિવસ ઇ. સ. ૧૬૧૪ મી સપ્ટેબર સાથે મળત આવે છે.
રચળના નામમાં સિહબી અગર સિહરખ્ખા તે હાલનું સરખી લાવું જોઇએ, જે વાંદરાની પશશમાં છે.
૧ એ. ઇ. વા. ૬ પા. ૧૩ ડા. જે. લીટ ૨‘અર્સ ’નામને છેડે છે તે કેતેરી રાજાને માટે
ટુાઈને એક અટકળ થાય છે કે કનેરી વિભાગમાંથી તે ગુજરાતમાં આગે હો.
વર્
For Private And Personal Use Only