________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
३६
गुजरातना ऐतिहासिक लेख
( ૫. ૫૪ ) આથી જ્યારે તે બ્રહ્મદાયના નિયમ અનુસાર તેના ઉપèાગ કરે અથવા ઉપભાગ કરાવે અથવા અન્યને સોંપે અથવા ખેતી કરે કે ખેતી કરાવે ત્યારે કાઈ એ તેને પ્રતિબધ કરવા નહીં. અને તેથી આ મારા દાનને પોતે કરેલું દાન હૈાય તેમ અમારા વંશના કે અન્ય ભાવિ નૃપાએ ભિમાનનું ફળ (દાનદેનારને અને રક્ષનારને ) સામાન્ય છે અને લક્ષ્મી વિદ્યુત સમાન ચંચળ અને અનિય છે. અને જીવિત તૃણાથે જલબિંદુ સમાન અસ્થિર છે તેમ મનમાં માની અનુમતિ આપવી અને રક્ષવું. અને જે અજ્ઞાનના ઘનતિમિરથી આવૃત્ત થએલા ચિત્તથી આ દાનને જપ્ત કરશે અથવા જપ્તિમાં અનુમતિ આપશે તે પંચ મહાપાતકના અને અન્ય નાનાં પાપાના દોષી થશે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫. ૫૯ ) અને વેદ્ર વ્યાસે કહ્યું છે. ભૂમિદાન દેનાર વર્ગમાં ૨૦ હુન્નર વર્ષ વસે છે, પણ્ ભૂમિદાન જપ્ત કરનાર અને તેમાં અનુમતિ આપનાર તેટલાં જ વર્ષે નરકમાં વાસ કરે છે. ખચિત ! જે ભૂમિદાન જપ્ત કરે છે તે વિધ્યાપવૈતના નિર્જલ વનમાં શુષ્ક વૃક્ષના કાટરમાં રહેતા કાળ સર્પો જન્મે છે. સુવર્ણ અગ્નિનું પ્રથમ બાળ છે. પૃથ્વી વિષ્ણુની છે. અને ધેનુઆ સૂર્યનાં બાળક છે. સુવર્ણ, ધેનુ અને ભૂમિ દેનારથી ( અખિલ ) ત્રણ ભુવન દેવાય છે. સગરથી માંડી પૃથ્વીના બહુ નૃપાએ ઉપભાગ કર્યાં છે. જે સમયે ભૂમિતિ હશે તેને તે સમયનુ ફળ છે. ધર્મ, અર્થ અને યશની ઉત્પત્તિવાળાં ભૂમિદાન જે પૂર્વેના નૃપાથી અહીં થયાં છે તે પ્રતિમાને અર્પણ કરેલામાંથી નિર્માલ્ય સમાન છે. કયે સજ્જન તે પુન લઈ લેશે ? નપામાં શ્રેષ્ઠ એ ભૃપ ! તારાથી કે અન્યથી અપાએલી ભૂમિનું તું કાળજીથી રક્ષણુ કર. દાનનું રક્ષણુ દાન કરતાં અધિક છે. ખરેખર ! પોતાના લાભ વિચારી અતિ નિર્મળ મનના પુરૂષોએ લક્ષ્મી અને જીવિત કમળપત્રપરના જલબિંદુ સમાન અસ્થિર છે, એમ માની અન્યની કીર્તિને નાશ ન કરવા જોઈએ ! અને શ્રી રામભદ્રે કહ્યું છેઃ— રામભદ્ર વારંવાર ભાવિ સર્વરૃપને પ્રાર્થના કરે છે કે આ નૃપાના ધર્મસેતુ સદા તેમનાથી રક્ષાવે। જોઇ એ. ’
(૫. ૬૮) આમાં કૃતકૃ રાજપુત્ર શ્રી દન્તિવમાં છે. આ મારા શ્રી ઇન્દ્રરાજના પુત્ર શ્રી કકકરાજના સ્વહસ્ત છે. મહાસાંધિવિગ્રહિક કુલપુત્રક ભટના પુત્ર નમાદિત્યથી લખાયું છે.
( ૫ ૭૦ ) અને એ જ ગામ અંકાટ્ટકના ચતુર્વેદીયાના મંડળને પૂર્વના એક નપના પરીક્ષીએ આપ્યું હતું. તેથી પણ જ્યારે આ દાન, જેના ઉપભાગ દુષ્ટ નૃપાના પ્રતિબંધથી યે હતા, તે સુવર્ણવર્ષ કાઇ ઉત્તમ દ્વિજની વિદ્યાનું ફળ તે થાય તેવા નિશ્ચયથી ( આગામ ) વટપુરના નિવાસી ભાનુભટ્ટને આપ્યું હતું. લઈને અને તાલાવારિકા આદિ જાતિને ઉદ્દેશીને તાંબુલ પર્ણના દાનપૂર્વક ઇચ્છા અનુસાર રક્ષણ થવું જોઇએ એમ કહી, અને શાસન કરી, ( રૃપે કહ્યું — જો કે આ નગર (પુરી ) કુદરતી અને પ્રાકૃતિક દાન છે. પણ તે (દાની) જાણે છે કે મહાશંભુ ત્રિયાગેધર દેવના ચરણની ભક્તિથી તેનું દાન ઉદ્દભવ છે”
...
For Private And Personal Use Only