________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ. સૂરિ–નિર્ધનાવસ્થા દૂર કરવાને ભૂખ, તરસ જેવા પરિ સહ સહન કરવા જોઈએ. જેઓ એવા દુ:ખે સહન કરી શક્તા નથી અને છતાં ધનની આશાને ત્યાગ કરી શકતા નથી તેઓ હાયવેયમાં અંદગી પુરી કરે એમાં કાંઈ આશ્ચર્ય નથી. પ્રયત્ન કરે તે મનુષ્ય માત્રને અધિકાર છે. જુગાર અને કીમીયાથી ધનવાન બનવાની આશા આજ સુધીમાં કોઈની સંપૂર્ણ પ્રકારે પાર પડી હોય એમ જણાતું નથી અને તેથી જ શાસ્ત્રકારો જુગારના ધનને મસીની ઉપમા આપી છે. મસીથી જેમ ઘરની ઉજજવળતા થતી નથી, ઉલટી મલીનતા વૃદ્ધિ પામે છે, તેમ જુગાર જેવા હલકા સાધનોથી દ્રવ્યપ્રાપ્તિ થતી નથી, ઉલટું દરિદ્રતામાં સવિશેષ વૃદ્ધિ થાય છે તે નફામાં. અન્યાયી, પાખંડી અને કૃપણ પુરૂષેથી પ્રાપ્ત થયેલ પૈસે પણ લગભગ ઝેર જેજ હોય છે. કારણ કે તે પૈસે આપણને જંપીને બેસવા દેતે નથી. શિષ્ય–તે પૈસાને ઝેરની ઉપમાં આપવાનું શું કારણ?
સૂરિ–જેઓ સ્વભાવથી જ કૃપણ, લેભી અને પ્રપંચી હિય તેઓ પિતાનું દ્રવ્ય પારકાના હાથમાં ગયેલું ન જોઈ શકે. ગમે તે રીતે તે દ્રવ્ય પડાવે ત્યારે જ તેમને શાંતિ વળે. અન્યાયી અને કૃપણ પુરૂષોની પ્રકૃતિ જ એ રીતની હોય છે તે તમે કયાં નથી જાણતા? હવે જે આવા મનુષ્યો પાસેથી દ્રવ્ય કઢાવવામાં આવે તે પ્રાય: વિષ સમાનજ જીવલેણ થાય એમાં તમને કંઈ શંકા જેવું જણાય છે? વ્યવહાર તે હંમેશા બને ત્યાં
For Private And Personal