________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
દેવ ની મનુષ્ય ની તિચિની તથા નારકીમાંથી અવતરી આવે હા મનુષ્યો કેવી રીતે પારખવા ? મનુષ્યત્વ કોને કહેવાય? આકૃતી ઉપરથી પ્રકૃતી તપાસવાની વિદ્યા, માનવદેહ ઉપરનાં કુદરતી લક્ષણે, સ્ત્રી અને પુરૂષનાં લક્ષણોમાં વિભિન્નતા, હાથ અને હાથની રેખાઓ વિષે વિવેચન, આંગળીઓના વિચિત્ર નામે પડવાના કારણે, ઉત્તમ હાથ કયો કહેવાય? હથેળીના રંગે ઉપરથી અનુમાન, મણિબંધની પરીક્ષા, આંગળીઓ ઉપરથી થતું ભાવી સૂચન, સામુદ્રિક શાસ્ત્ર, ઉર્વ રેખા, આયુખરેખા, ધન રેખા, પુત્ર રેખા આદિનાં સ્થાને, વ વત્સ હાથી બળદ તથા આયુષ્યની રેખાને પ્રભાવ, તે રેખાઓ ક્યાં આવેલી હોય છે, જેને ખાઓ ઉપર મૃત્યુનું સૂચન, નખ ઉપરથી સૂચવાતું ભાવી.પષ્ટ ૮૨-૧૨૬.
(૭) વધુનાં લક્ષ, સ્ત્રીની નિંદા કરવાના કારણે, બધુવાળી કન્યા પરણવાનું કારણ, કન્યા વિવાહ યોગ્ય કયારે ગણાય ? બાળ લગ્ન કયારથી પ્રચલિત થયા અને તેથી શી શી હાની થઈ ? કંકાસ પ્રિય નારીનાં લક્ષણે, દેવવાળી સ્ત્રીનાં લક્ષણે, પગની પાટલી ઉપરથી સ્ત્રીને રવભાવ ઓળખવાની રીત, દુરાચારિણી દરિદ્ધી દુખી તથા અલ્પાયુષી કન્યાનાં બાહ્ય લક્ષણે, નારીના આવશ્યક ગુણે, નારી દેહ ઉપરના ભમરાઓ વિષે વિવેચન, કન્યાનાં નામ પાડવામાં રાખવાની સાવચેતી, વિષ કન્યાનાં લક્ષણે, પરસ્ત્રી પ્રત્યે કેવા ભાવથી નિહાળવું ? આ કાળે નીતિતું અધઃ પતિત ધરણ, કઈ સ્ત્રીને પૂજય માનવી જોઈએ ? અસહાય સ્ત્રીનું રક્ષણ કરવામાં સમાએલે પુરૂષાર્થ, સ્ત્રી જાતિ કયા કયા [ણેને લીધે તિરસ્કાર પાત્ર બને છે? વંશપરંપરામાં ઉતરે એવા રોગવાળી કન્યા કે પુત્રના લગ્ન નહીં કરવાને ઉપદેશ, લેભી સ્ત્રી કુટુંબમાં કેવી રીતે કલેશ કરાવે ? કઈ સ્ત્રી પ્રત્યે ઉદાસીનભાવ ધારણ કરવા ? રાજ
For Private And Personal