________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
દ્વારે જનારી સ્ત્રી શા માટે વર્જનીય ગણાય? વ્યભિચાર વિષે શિક્ષો, લગ્ન વખતે દંપતીમાં કેવા કેલ-કરાર થાય છે તે વિષે ખુલાસો, એ પવિત્ર કરારને કણે કયારે ભંગ કર્યો ગણાય? બ્રહ્મચર્યની નવ વાડે, વ્યભિચારી સ્ત્રી પુરૂષે પિતાના પ્રાણબળની કેટલી હાની કરે છે? સ્ત્રીને વશીભૂત રાખવાનો અમોઘ ઉપાય, દાસ દાસીઓની સંગતનું પરિણામ (૧) બાળા (૨) તરૂણ, (૩) પ્રોઢા અને (૪) વૃદ્ધા એવા સ્ત્રીના ચાર ભેદ, એ ચારે પ્રકારની સ્ત્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરવાને માર્ગ, રૂપ રંગ ગંધ ઉપરથી પડેલા ભેદે, પદ્મિની ચિત્રિણી શખિની અને હસ્તિનના લક્ષણ, વિલાસી પુરૂષો કામિનીઓને કેવી રીતે વશ કરે ? એ વિષય ઉપર સંયમ પ્રાપ્ત કરવાને રસ્તે, લગ્ન વખતે મુકવામાં આવતાં અંકશે તેના કારણો, ગર્ભાશયના દર્દો આજકાલ કેમ વધી પડ્યાં છે ? મરજી માફક બાળકે શું પેદા કરી શકાય ? સ્ત્રી સંભોગ કરવાને હક્ક ક્યારે મળી શકે છે? કામ પુરૂષોની દુર્દશા, સંભોગની મર્યાદા, વિલાસી પુરૂષોને વૈભવ, વિકાર અને સંયમને સંબંધ, ઋતુઓ અને સ્ત્રી સંભોગ, સ્ત્રી પુરૂષ પરસ્પરને અપ્રીતિકર કેમ થાય છે? કામથી ઉન્મત્ત થયેલી સ્ત્રીના હાવભાવ, સ્ત્રીના દેખતાં શું શું ન કરવું ? લક્ષ્મી સરખી સ્ત્રીના લક્ષણ, પાશ્ચાત્યના સંસર્ગથી જન્મેલા દે, હાલના પોષાકની ખામી, પતિ પરદેશ ગયે હેય ત્યારે કુલીન સ્ત્રીએ કેવીરીતે વર્તવું ? પૃષ્ઠ ૧૨૬-૧૭૫.
(૮) બાળ લગ્નથી સંતતીની નિવતા, ગર્ભાશય પ્રજોત્પત્તિ માટે ક્યારે તૈયાર થયું ગણાય ? ઋતુધર્મ, તે વખતે સ્ત્રીએ શી રીતે વર્તવું ? ઋતુ નાનને વિધિ, તુ દાનને સમય, ચોક્સ તિથિઓ વર્જવાની આવશ્યકતા, ભાગ્યશાળી પુત્ર તથા ગુણવંતી પુત્રીઓ શી રીતે પેદા થઈ શકે? ગ ઉપર નક્ષત્રની અસર, પુત્ર પુત્રી તથા નપુંસક
For Private And Personal