________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
શોભાવતા ? સેનાપતિના ગુણો-નોકરીમાં આગળ વધવાને માર્ગનોકરે કે વિવેક રાખવો, સભામાં કેવી રીતે વર્તવું, શેઠને સલાહ શી રીતે આપવી ?
પષ્ટ. ૪૯-૫૬ (૫) અતિથિના લક્ષણો–અતિથિ સેવા-અન્નદાનનું માહાભ્ય, ભોજન કરતા પહેલા કોની સંભાળ લેવી–ભોજનનો સમય, અજીર્ણના પ્રકાર-ભજન સંબંધી બીજા નિયમ–સ્પર્શાસ્પર્શ પરસ્પરનું એ જુ ખાવાનો નિષેધ-પાણી પીવાના સાધનો-કળ પુલના ભક્ષણમાં વિવેકની જરૂર, આનંદિ પ્રતીની આવશ્યક્તા, માતા કે બહેનના હાથની રસમાં રહેલી ઉત્તમતા, ત્યાગી પુરૂષોને ભોજન સામગ્રી અર્પવાથી થતા લાભ, કેવું ભોજન કયારે લેવું ભેજનમાં પાણી ક્યારે પીવું, મીઠી, ખારી વસ્તુઓમાં રાખવાને ક્રમ-દુધના ફાયદા કિયે સ્થળે ભોજન કરવા જવું, ભજન પછી કર્તવ્ય કર્તવ્ય ભજનમાંથી ઝેર શોધી કહીવ્રાને ઉપાય.
(૬) સંધ્યા સમયનો પ્રભાવ, સંધ્યા ભજન, ભજનનાં કાવ્યો ઉપર સૂર્ય કિરણની અસર, સંધ્યા સમયે કયા કયા વ્યાપારે વર્જવા, દિપક તથા પલંગ વિગેરે કેવા હોવા જોઈએ, સુતા પહેલાં શું શું કરવું, પૃથ શયાથી લાભ, શયન વિધિ, રાવીએ કેટલાં વાના શા માટે ન કરવા ? લગ્ન એ પાશવવૃત્તિને સંતોષવા માટે નથી, કન્યા વિક્રય વિષે સદ્દબેધ, કન્યા કેવા પાત્રને આપવી ? અપાત્ર વિષે સ્પષ્ટીકરણ, વિદ્યાવાન પાત્રની પસંદગી કરવાનો આગ્રહ, શુરવીર નરને કન્યા કેમ ન આપવી ? મુમુક્ષુને કન્યા આપવાથી હાની, ભવ્યાકૃતિ પુરૂષનાં લક્ષણે, પૂજાપાત્ર પુરૂષ, સુખશીલ મનુષ્ય, ધન્યવાદને પાત્ર પુરૂષ, ઉન્નતીશીલ પુરૂષ, કાર્ય સાધક પુરૂષ, આદિપુરૂષના બાહ્ય ચિન્હ કેવાં હોય. ગતિ વર્ણ ડ સ્વર તેજ અને સત્વ ઉપરથી મનુષ્ય, પરિક્ષા કરવાની કળા,
For Private And Personal