________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
અનુક્રમણિકા.
(૧) ગૃહરથે જાગવાને સમય–સ્વપના કારણો-કેવાં સ્વનિ કયારે સાચાં પડે. મળનો પ્રકોપ સહેલાઈથી કેવી રીતે દૂર કરી શકાય. પ્રાત: જળ-પાનને વિધિ-મળોત્સર્ગ અથે ક્યાં જવું-કસરતની આવશ્યકતા, દેની મને ઉપર થતી અસર-દંતધાવનને વિધિ-નાક વડે પાણી પીવાથી થતા લાભો, પ્રાતઃ કાળમાં માતા-પિતાને વંદન કરવાની આવશ્યકતા.
પુર ૧-૧૬ ( ૨ ) સ્નાન વિધિ–સ્નાનનું સ્થાન–તેલાભંગના લાભ-નાન પછીના શુકને-સ્નાન અને નક્ષત્રને સંબંધ-લૌર વિધિ-પરિધાને વિધિનવાં વસ્ત્રોની સાથે વાર નક્ષત્રનો સંબંધ-સ્વાભાવિક જીવન, કેવ વસ્ત્રો દાનમાં આપી શકાય–નવા વસ્ત્રના નવ ભાગ–મંદિરમાં કે ઉપાશયમાં વસ્ત્રાલંકાર પહેરી જવાની જરૂર-પૂનવિધિ-જીન–પ્રતિમા સંબંધી સ્પષ્ટીકરણ,
પૃર ૧૭-૩૫ (૩ તાંબુલ ભાણને વિધિન્યાયપાઈ ત ધનથી થતું કલ્યાણ, સંચયની સાથે ત્યાગની આવશ્યકતા, કયે કયે માર્ગે દ્રવ્ય પેદા કરી શકાય? કૃષિની પ્રધાનતા-અન્ન સંગ્રહ કરવાની આવશ્યક્તા-શ્રેષ્ટ વણિકનાં લક્ષણહસ્તસંજ્ઞા-સુચતુર વણિક રાખવી જોઈતી સાવચેતી–પ્રથમના વેપારીઓની પ્રભાવિતા, તેમની સત્યપ્રિયતા-વ્યાપારની સાથે ધર્મને સંબંધ-કવ્ય ઝેર જેવું કયારે ગણાય? ઉદ્યોગ અને લક્ષમી. પૃટ ૩પ-૪૯
(૪) રાજાનો પરિચય–કેવા રાજા સમાજ તથા ધર્મનું કલ્યાણ કરી શકે–રાજમંત્રી કે હવે જોઈએ-વણિકપુત્રે મંત્રીપદ કેવી રીતે
For Private And Personal