________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
) મૈત્રી
થ મુનિરાલક્તિ (૭) સ
ઉપર જણાવેલી કંકોત્રીમાંથી કે કાર્યોમાંથી એક સાથે. ૧૦૦ નંગ મંગાવનારને નીચે જણાવેલા કિંમતી પુસ્તકોમાંથી મંગાવનારની ઈચ્છા મુજબ એક પુસ્તક ભેટ આપવામાં આવશે.
(૧) આત્મસિદ્ધ શાસ્ત્ર (૨) લાલન આત્મવાટિકા (૩) ગિરનાર મહામ્ય (૪) આત્મપ્રદિપ (૫) મૈત્ર મૈત્રી યાને મિત્રધર્મ (૬) પ્રેમથી મુક્તિ (૭) સમરાદિત્ય સંક્ષેપ્ત (સંસ્કૃત) આ ગ્રંથ મુનિરાજે સીવાય બીજાઓને ભેટ આપવામાં આવશે નહિ. (૮) ધર્મબીન્દુ (૯) આનંદઘન તથા ચીદાનંદ બહોતેરી.
આવી સખ્ત મોંઘવારીના સમયમાં જ્યારે સાહિત્યને ફેલાવે કરવાનો દા કરનાર કહેવાતી મહાન સંસ્થાઓના કાર્યવાહકોએ વર્તમાન કાળે પિતાના તરફથી લડાઈ પહેલાંના પ્રગટ થયેલાં પુસ્તકની કિંમત બેથી ત્રણગણું વધારેલી છે ત્યારે અમે આવી રીતે લાભ આપીએ છીએ તેને વિચાર સમાજ કરશે.
ઓર્ડર મોકલનારે–વગર વિલંબે મેકલ, પુસ્તકે, સલકમાં હશે ત્યાં સુધી જ આપવા બંધાયેલ છીએ. ઓર્ડર આપવાની સાથે ડીપોજીટ તરીકે બે આનાની ટીકીટે મેકલવી. કારણકે વર્તમાનકાળે મંગાવીને પાછા મોકલનારની સંખ્યામાં વધારે થતો જાય છે. જેના લીધે અમારે આ નિયમ રાખવા વગર છુટકે નથી. મંગાવનારે પિતાનું નામ, ઠેકણું, ગામ, પિસ્ટ, જીલ્લે, વિગેરે સાફ અક્ષરોમાં લખવું.
મેઘજી હીરજી બુકસેલર C/o પાયધુની–મુંબઈ
For Private And Personal