________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શંકા
શાબિ.
ક, (સી.) સંદેહ, શક; suspicion,
એ દહ, શક; suspicion, doubt: (2) 4641 Hr4al; superstition (૩) કુદરતી હાજત; a nature's call (for urinating, etc.): -૩, (અ. કિ.) શક કે સંદેહ હેવાં; to be suspicious, to doubt: (૨) શરમાવું; to - asham: or bashful:શીલ, (વિ.) વડમી; doubtig, suspicious: -રપદ, (વિ.) અનિશ્ચિત; doubtful, uncertain: શકિત, (વિ) શંકાશીલ, 24921134suspicious, distrustful: (૨) ભયભીત; afraid, frightened. શંકુ,(ન.)cone:(૨)દસ અબજ; ten billion. શંખ, (૫) a conch (૨) આંગળીને ટેરવા પરનું એવું નિશાન; such a sign on a fingertip: (૩) (લૌકિક) જડ, 424;'colloq.)an idiot, block-head. શ ખજી, (ન) સફેદ પથ્થર કે એનો સુંવાળે
0431; a soapstone or its soft powder. શંખણી, (સ્ત્રો.) વઢકણું અને નિર્લજજ સ્ત્રી,
કર્કશા; quarrelsome and shameless woman, :shrew. (જુઓ શખ.
ખલી, (સ્ત્રી) શખલો.(પં)નાનો શંખ, શખિની, (સ્ત્રી) જુઓ શંખણી. સંહ, (૬) જુઓ વ્યંડળ. શભ, (પુ) જુએ શંકર. શભમેળો, (પુ.) જુદી જુદી જાતનાં લોકે, વસ્તુઓ, ઇ.ને ઢંગધડા વિનાને સમૂહ; a disorderly collection or crowd of various people or things. શાક, (ન) ખાદ્ય લીલતરી, કંદ, વગેરે (મહદંશે રાંધવાનાં); edible vegetable, kitchen herb. શાકણ, શાકણી, (સ્ત્રી) જુઓ શાકિની શાકાહાર, (૫) કેવળ વનસ્પતિ કે અન્નનો આહાર, અહિંસક આહાર; vegetarian diet, vegetarianism, non-violent diet: શાકાહારી, (વિ.) vegetarian. શાકિની, (સ્ત્રી.) ડાકણ; witch. શાખ, (સ્ત્રી) આબરૂ, પ્રતિષ્ઠા; credit,
reputation: (૨) ભાસે, વિશ્વાસ trust, faith: (૩) પ્રમાણું, સાબિતી; testimony, proof:(8) 2425; surname. શાખા, (સ્ત્રી) ડાળી; a branch (of a tree) (૨) વ્યાપારી પેઢી, ઇ.ને પેટા વિભાગ, વિભાગ; a branch, a divi ion: -સગ, (૫) વાદરે; & nonkey.. શાગરિત, સાગરિદ, શાગિર્દ, (૫) શિષ્ય, ચેલે; a pupil, a disciples (૨) મદદગાર; a helper, assistant (૩) ગુના વગેરેમાં મદદગાર; a partisanશાક્ય, (4) જુએ શઠતા. શાણ, (૫) કરીને પથ્થર: a touchશાકું, નિ.) જુએ શકો૬. stoneશાણપ, (સ્ત્રી) શાણપણ, (ન.) વિવેકબુદ્ધિ,
ડહાપણ, ચતુરાઈ; discreetness,wisdom. શાણું, (વિ.) ડાહ્યુ, વિવેકબુદ્ધિવાળું; wise,
discreet: (૨) વ્યવહારકુશળ; practi.al. શાતા, (સ્ત્રી.) શાંતિ, નિરાંત; peace, repose, quietude: (2) 213444; pacification: (3) grace; satiation. શાદી, (સ્ત્રી) લગ્ન; marriage. શાન, (સ્ત્રી) દેખાવ, પ્રતિભા, છટા; appearance, glory, gracefulness: () રીતભાત; manners, fashion: (૩)ભપકે; pomp, grandeur: -દાર, (વિ.) ભપકાદાર, દેખાવડું, આકર્ષક કે રીતભાતવાળું; pompous, grand, good-looking, fashionable: (૨) સુડોળ, સુંદર; wellshaped, beautiful: (૩) પ્રતિભાશાળી; gloriou'.
[(વિ) cursed. શા૫, (૫) બદદુવા; a curse: શાપિત, શાબાશ, સાબાશ, (અ.) આનંદ સાથે પ્રશંસાને ઉગાર, વાહ! ધન્ય! કમાલ કરી; an exclamation of joy and praise: bravo ! well-done ! શાબાશી (સ્ત્રી) પ્રશસા,ધન્યવાદ,praise,congratulation. શાબ્દિક, (વિ.) શબ્દનું કે એને લગતું; of or pertaining to a word: (૨) (અર્થનું) સ્થળ; (of meaning) literal: (૩) મૌખિકoral, verbal.
For Private and Personal Use Only