________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શામક
શાહુડી
શામક, (વિ.) શમન કરનારું; pacifying,
tranquillising, allaying. શામળું, (વિ.) કાળું; black: (૨) કાળા વાનનું; of dark complexion. શામિયાન, (પુ.) તંબુ; a tent. શામિલ, (વિ.) સંબદ્ધ, સંબંધિત; joined, attached, related: (૨) સંડોવાયેલુ: involved: (3) 31(@e; included. શાયર, (પુ.) કવિ; a pect: (૨) વિદ્વાન; a learned man: શાયરી, (સ્ત્રી) $15250021; poetic art શાર, (૫) કાણું, છિદ્ર, હ; hole, bore: -ડી, (સ્ત્રી) --ડો, (૫) gimler: (૨) કૂવા, ઈ.માં શારકામ કરવું તે; boring. શારદા, (સ્ત્રી) જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી;
Sarasvati, goddess of learning. શારવું, (સ. ક્રિ) છિદ્ર કે વેહ પાડવાં; to
make a hole, to bore: (૨) (લૌકિક) HER H179; to taunt. (corporeal. શારીરિક, (વિ) શરીરનું, પાર્થિવ; bodily, શાર્દૂલ, (પુ) વાઘ a tiger. શાલ, (૫) સાગનું ઝાડ; the teak tree. શાલ, (સ્ત્રી.) ઊનની સુંવાળી, કીમતી કામળી;
soft, precious woollen blanket. શાલા, શાળા, (સ્ત્રી.) ઘર, મકાન, a house, a building: (૨) નિશાળ, કેળવણી કેંદ્ર; a school, an educational institution.
rice. શાલિ, (સ્ત્રી) ડાંગર; paddy, unhusked શાલિગ્રામ, (૫) ભગવાન વિષ્ણુની મૂર્તિ તરીકે પૂજાત નાને, ગોળ પથ્થર; small. round stone worshipped as the idol of Lord Vishnu. શાલિહોત્ર, (૫) ઘેડે; a horse: (૨) જાનવરોનું વૈદકશાસ્ત્ર; the veterinary science: શાલિહોત્રી, (મું) a veteri
nary (esp. of horses) doctor. શામલિ, (૫) (ન) શીમળે; tree
which gives silk like soft cotton. શાલ, શાવક, (પું) (ન.) કોઈ પ્રાણી કે
જાનવરનું બચ્ચું; a young one of an animal. [ever-lasting, permanent. શાશ્વત, (વિ.) અનંત, નિત્ય; eternal, શાસક, (૫) શિક્ષા કરનાર; a punisher, a chastiser: (૨) શાસન કરનાર; સૂછે; a ruler, a governor. શાસન, (ન) શિક્ષા, સુધારણા; punishmeni, correction, reform: (?) અમલ, વર્ચસ્વ, રાજ્ય; rule, sway, government. (૩) આજ્ઞા, આદેશ; order, commandઃ (૪) શિખામણ, ઉપદેશ; advice, admonitionતંત્ર, (ન) રાજ્યતંત્ર; government, શાસ્ત્ર, (ન.) તાવિક કે ધાર્મિક ગ્રંથ; a scriptures (૨) વિજ્ઞાન, વ્યવસ્થિત જ્ઞાન; science, systematic knowledge: -કાર, (૫) શાસ્ત્ર રચનાર; an author of a scripture: -ન, (વિ) (પુ.) શાસ્ત્રો Melale; (a person) well-versed in scriptures or philosophy: શાસ્ત્રાર્થ, (પુ.) શાસ્ત્રો વિષેની ચર્ચા, શાસ્ત્રના અર્થની 2141; discussion about scriptures or their meanings: શાસ્ત્રી, (૫) જુઓ શાસ્ત્રજ્ઞ. શાસ્ત્રીય, (વિ.) શાસ્ત્રોનું કે એને લગતું; of or pertaining to scriptures: (૨). વ્યવસ્થિત,વૈજ્ઞાનિક;systematic,scientific શાહ (૫) શહેનશાહ; an emperore (૨) જુઓ શરાફ (૩) સજ્જન a
gentleman, an honest man. શહગ, (ન) an ostrich. શાહી, (વિ.) રજવાડી, શહેનશાહી; royal, imperials -વાદ, (૬) સામ્રાજ્યવાદ; imperialism. [blotting paper. શાહી, (સ્ત્રી) inks -સૂસ, (૫) a શાહુકાર, (૫) જુઓ શરાફી (૨) જુઓ શાહ શાહુકારી, (સ્ત્રી) શાહુકારપણું, સૌજન્ય,ઈ.; banking, moneylending business, honesty, culture, etc. શાહુડી, સાહુડી, (સ્ત્રી) a porcupine.
For Private and Personal Use Only