________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવા સેળ દિવસ; the last sixteen days of the Bhadrapada when offerings are made to the dead forefathers, હારાજ, (૫) નાણાવટી, ધીરધારને વ્યવસાચી; a banker, a professional money-lender: -ત, (સ્ત્રી.) વ્યવહારુ પ્રામાણિક્તા; honesty in social dea- lines: (૨) સૌજન્ય, સભ્યતા; culture, politeness: (૩) લાયકાત; fitness: શરાફી, (વિ.) શરાફનું; of a banker: (૨) વિશ્વાસપાત્ર, આધારભૂત, ચોકસાઈવાળું, 2142;trustworthy, reliable,precise, certain (સ્ત્રી) નાણાવટું; banking, શરાબ, (પુ.) મઘ, દારૂ; wine, liquor -ખોરી -આજી, (સ્ત્રી.) છાકટાપણું; drunkenness: શરાબી, (વિ.) (પું) દારૂડિય; a drunkard. શરાવ, શરાવલ, (ન.) જુઓ શરુ. શારાસન,(ન.) બાણ; a (shooting)bow. શરિયત, (સ્ત્રી) કુરાન કથિત ધાર્મિક અને Willy's laual; religious and social rules laid down by holy Kuran. શરીક, (વિ.) ભાગીદારીના ઘેરણનું, ભાગીsilang; based on partnership, having partnership: (પુ) ભાગીદાર, હિસ્સેદાર; a partner, a sharer. શરીફ, (વિ.) ખાનદાન, કુળવાન; belonging to a noble family: (૨) માનનીચ, પ્રતિષ્ઠિત; respectable, reputed: (પુ.) નગરશેઠ; a sheriff. શરીર, (ન) કાયા, દેહ; the body, the physical frame -ધારી, (વિ.) શરીરી; embodied: - Rall, (zall.) anatomy:
સપત્તિ (સ્ત્રી.)સ્વાથ્ય, તંદુરસ્તીehealth (૨) શારીરિક બળ કે શક્તિ; physical strength or powerદ –સંબંધ, (૫) લગ્નસંબંધ, જાતીયસંબંધ; marriage relation, sexual relation શરીરી, (R.) embodied, corporeal: (4.) Odlhu; embodied soul.
શરૂઆત, (સ્ત્રી) આરંભ; a beginning, a commencement: (૨) પહેલ; the courage or power to start a શકરા, (સ્ત્રી) જુઓ શકકર. [new thing, શવ, (૫) ભગવાન શંકર; Lord Shiva. શવરી, (સ્ત્રી.) રાત્રિ; night. શલભ, (ન) તીડ; a locust. શલાકા, (સ્ત્રી.) સળી; a thin stick or rod: (૨) દાક્તરની જખમ, ઇ. તપાસવાની સળી; a doctor's probe: (૩) ચિત્રકામ, ઈ. માટેની) પછી; a (painter's) ચલાવવું, (ન.) જુઓ શકેરું[brush. શલ્ય, (ન.) તીર; an arrow: (૨) કટા;
a thorn (૩) પીડા, વ્યથા; pain, શલ્યા, (સ્ત્રી) જુઓ શિલા. [affliction. શશ, શશક, (પુ.) (ન.) સસલું; a hare, a rabbit.
(moon. શશધર, શશાંક, શશી, (પુ.) ચંદ્ર; the શસ્ત્ર, (ન.) હથિયાર, a weapon -કિયા, (સ્ત્રી.) વૈદકીય વાઢ ૫; surgery, surgical operation: શરત્રાત્ર, (ન.બ.વ.) weapons and missiles. શસ્ય, (ન.) અનાજ, corn, grain. શહીદ, (વિ)(૫)હુતાત્મા; martyrશહાદત, શહીદી, (સ્ત્રી) કુરબાની; martyrdom. શહૂર, (ન.) ઉમંગ, હેશ; enthusiasm (૨) ઝંખના; ardent desire or longing: (૩) જ્ઞાન, જાણકારી, આવડત knowledge, skill. શહેનશાહ, (૫) સમ્રાટ; an emperor: -ત, (સ્ત્રી.) સામ્રાજ્ય; an empire: શહેનશાહી, (વિ) બાદશાહી; imperials (૨) અતિશય ભવ્ય; extremely grand: (સ્ત્રી) શહેનશાહત. શહેર, (ન.) નગર; a city. શહેરી, (વિ)
શહેરનું; urbanઃ (૫) શહેરનિવાસી; an inhabitant of a city: (૨) નાગરિક; શળ, (પુ) જુઓ સળ. [a citizen. શળી, (સ્ત્રી) જુઓ સળી. [Shiva. શંકર, (પં) ભગવાન શિવ, મહાદેવ; Lord
For Private and Personal Use Only