________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રામશમવુ
અભાવ, ઇંદ્રિયનિગ્રહ; absence of pas sions, control over the senses: તા,(સ્રી.) રામ: (૨) ધૈય', ખંત,patience, perseverances -ન, (ન.) શાંત થવું કે પાડવું તે; પીડા, ઉગ્રતા, ઇ. શમાવવું તે; pacification, tranquillising, allaying: (૨) નાશ, અંત; destruction, end: -વું, (અ. ક્રિ.) શાંત પડવું, પીડા, કે ઉગ્રતા ઓછાં થવાં; to be pacified, to be tranquillised, to be relieved of pain, etc.: (૨) નાશ થશ્ત્રા, અંત આવવે; to be destroyed, to end. શમશમવુ, (અ. ક્રિ.) શમવું, શાંત પડવું: to become calm, to be pacified: (૨) નિશ્ચેષ્ટ થવું; to become motionશમશેર, (સી.) તલવાર; a sword. [less. શમળી, શમડી, સમળી, સમડી,
(સી.) a kite. [બત્તી, દીવા; alamp. શમા, (સ્ત્રી) મીણબત્તી; a candle: (૨) શમિયાનો, (પુ.) તંબુ; a tent. શમી, (સ્ત્રી) ખીજડા; a kind of tree. શયતાન, (પુ.) ઈશ્વર સામે ખંડ કરનાર એક દેવદૂત; Satanઃ(૨)બદમાશ, લુચ્ચા, ધુતારા, a rascal, a rogue: શયતાનિયત, (સ્રી.) ખદમાશી, ઇ.; roguery, rascality. શયદા, (વિ.) તર’ગી, વૅલુ', ગાંડું';whimsical, mad: (૨) પ્રેમધેલું; mad with love. શયન, (ન.) નિદ્રા લેવી તે; sleeping: (૨) પથારી; a bed: -ખંડ, (પુ.) –ગૃહ, (ન.) સૂવાના ઓરડા; a bed-room. શય્યા, (શ્રી.) પથારી; a bed. શર, (ન.) ખાણુ; an arrow. શરણ, (ન.) રક્ષણ; protection (3) આશ્રય; shelter, refuge: શરણાગત, (વિ.) વસ્ત્ર કે તાબેદારી સ્વીકાર્યા હાય એવુ'; yielded, surrendered: શરણાગતિ, (સ્રી.) આજ્ઞાંકિતપણુ, શરણે આવવું તે; submission, surrender: શરણાથી, (વિ.) (પુ.) a refugee. શરણાઈ, (સ્રી.) મેાટા પાવા જેવું વાદ્ય;
૬૩
!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
ચરાયિાં
musical instrument similar to a
શરણું', (ન.) જુએ શરણું. [big flute. શરત, (સ્રી.) સ્પર્ધા; a race, a competition: (૨) હાડ; a bet, a wager: (૩) કરાર; an agreement: (૪) કરાર, ઇ. ની જોગવાઈ, ખેાલી; a term, a conditionઃ શરતી,(વિ.) conditional. શરદ, (સ્રી.) ચેામાસાના અંત અને શિયાળાની શરૂઆતની ઋતુ; the season marking the end of the monsoon and the beginning of winter: (૨) વ; an year. શરદી, (સ્રી.) (હવામાન) ઠંડી, ભેજ; (weather) cold, moisture, damness: (૨) રોગ તરીકે 'ડી; cold as a disease. {sweet drink, syrup. શરબત, (પુ.) (ન.) ઠંડું, મધુર પીણું; cold, શરખતી, (વિ.) આછા રંગનું; of light colour: (ર) મેહક, આકષક (આંખા); charming, fascinating(eyes): (શ્રી.) ખારીક કાપડ; fine cloth. શરમ, (શ્રી.) લાજ, મર્યાદા; modesty: (ર) સાચ; bashfulness: (૩) જે ઠપ; shame: (૪) પ્રતિષ્ઠા, આબરૂ; fame, prestige: (૫) નામેાશી; disgrace (૬) કલંક; blot, stigma: શરમાવવુ, (સ. ક્રિ.) “શરમાવું”નું પ્રેરક: (૨) શરમાવીને સમજાવવું કે લાભ ઉઠાવવા; to persuade or profit by making ashamedઃ શરમાવું, (અ. ક્રિ.) લજ્જિત થવું; to blushઃ (૨) ભેાંઠું· પડવું; to be crestfallen: (૩) સકાચ અનુભવવા; to be out of countenanceઃ શરમાળ, (વિ.) સ કાચશીલ; bashful, shy: શરમિંદું, (વિ.) લજ્જિત, તાર ઉતરેલ; ashamed, crestfallen. શરવુ', (વે.) જુએ સરવુ, (૧) અને (૨). શરસડો, (પુ.) જુઓ શિરીષ, શરાઢિયાં, શરાધિયાં, (ન. બ. વ.) મૃત પિતૃને તપ ણુ કરવાના, ભાદરવા માસના